________________
પુદગલ-અધ્યયન
૨૫૦૩
उ. गोयमा ! चउब्बिहे पण्णत्ते, तं जहा
ઉ. ગૌતમ ! તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે,
જેમકે - ૧. વર્ણવાનું, ૨. ગંધવાનું, ૩. રસવાનું, ૪. સ્પર્શવાનું.
૨. વU/મંતે, ૨. ધમંતે, રૂ. રસમંતે, ૪. કાસમંત !
- વિયા. સ. ૨૦, ૩. ૧, ગુ. ??? દ. પરમાણુપરમાર્જન પુનમ જ સામત્ય વિપ-
प. परमाणुपोग्गले णं भंते ! किं लोगस्स
पुरथिमिल्लाओचरिमंताओपच्चस्थिमिल्लंचरिमंतं एगसमएणं गच्छइ, पच्चत्थिमिल्लाओ चरिमंताओ पुरथिमिल्लं चरिमंतं एगसमएणं गच्छइ, दाहिणिल्लाओ चरिमंताओ उत्तरिल्लं चरिमंतं एगसमएणं गच्छइ, उत्तरिल्लाओ चरिमंताओ दाहिणिल्लं चरिमंतं एगसमएणं गच्छइ, उवरिल्लाओ चरिमंताओ हेटिठल्लं चरिमंतं एगसमएणं गच्छइ, हेठिल्लाओ चरिमंताओ उवरिल्लं चरिमंतं
एगसमएणं गच्छइ ? उ. हंता, गोयमा ! परमाणु पोग्गले णं लोगस्स
परिस्थिमिल्लाओ चरिमंताओ पच्चत्थिमिल्लं चरिमंतं एगसमएणं गच्छइ -जावहेठिल्लाओ चरिमंताओ उवरिल्ले चरिमंते एगसमएणं गच्छइ।
- વિચા. સ. ૨૬, ૩. ૮, ૩. ૨૩ ६६. परमाणुपोग्गलाणं सासयासासयत्त
प. परमाणु पोग्गले णं भंते ! किं सासए, असासए ? उ. गोयमा ! सिय सासए, सिय असासए।
૫. એક સમયમાં પરમાણુ પુદ્ગલની ગતિ સામર્થ્યનું
પ્રરૂપણ : પ્ર. ભંતે ! પરમાણુ – પુદ્ગલ લોકના -
પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમત સુધી શું એક જ સમયે જાય છે ? પશ્ચિમી ચરમાંતથી પૂર્વી ચરમાંત સુધી શું એક જ સમયે જાય છે ? દક્ષિણી ચરમાંતથી ઉત્તરી ચરમાંત સુધી શું એક જ સમયે જાય છે ? ઉત્તરી ચરમાંતથી દક્ષિણી ચરમાંત સુધી શું એક જ સમયે જાય છે ? ઉપરી ચરમાંથી નીચેના ચરમાંત સુધી શું એક જ સમયે જાય છે ? નીચેના ચરમાંતથી ઉપરના ચરમાંત સુધી શું એક
જ સમયે જાય છે ? ઉં. હા, ગૌતમ ! પરમાણુ પુદ્ગલ લોકના -
પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમત સુધી એક જ સમયમાં જાય છે -વાવનીચેના ચરમાંતથી ઉપરના ચરમાંત સુધી એક જ સમયમાં જાય છે.
प. से केणठेणं भंते ! एवं वुच्चइ
“परमाणु पोग्गले सिय सासए, सिय असासए ?"
છ. પરમાણુ પુદગલોનું શાશ્વતત્વ-અશાશ્વતત્વ :
પ્ર. ભંતે! પરમાણુ પુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત છે? ઉ. ગૌતમ ! તે કયારેક શાશ્વત છે અને ક્યારેક
અશાશ્વત છે. પ્ર. ભંતે ! કયા કારણે એવું કહેવામાં આવે છે કે –
"પરમાણુ પુદ્ગલ કયારેક શાશ્વત છે અને કયારેક
અશાશ્વત છે ?” ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે,
વર્ણ પર્યાયોની અપેક્ષાએ યાવતુ- સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. ગૌતમ ! આ કારણે એવું કહેવામાં આવે છે કે“પરમાણુ પુદગલ કયારેક શાશ્વત છે અને ક્યારેક અશાશ્વત છે.”
૩. થમ ! ટુવ્રથા, માપ,
वण्णपज्जवेहिं -जाव- फासपज्जवेहिं असासए ।
से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“परमाणु पोग्गले सिय सासए, सिय असासए।"
- વિચા. સ. ૧૪, ૩, ૪, સુ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org