________________
૨૫૫૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
प. से किं तं दवखंधे ? उ. दव्वखंधे दुविहे पण्णत्ते, तं जहा
૨. મા+મો ય,
૨. નો સામનો યT. ૫. જે હિં તે મામલો વહેંધે ? उ. आगमओ दव्वखंधे जस्स णं खंधे इ पयं सिक्खियं,
ठियं, जियं, मियं -जाव-णेगमस्स एगे अणुवउत्तं आगमओ एगे दब्बखंधे,
दो अणुवउत्ता आगमओ दोण्णि दव्वखंधाई,
तिण्णि अणुवउत्ता आगमओ तिण्णि दव्वखंधाई,
एवं जावइया अणुवउत्तातावइया ताइंदबखंधाई।
एवमेव ववहारस्स वि।
संगहस्स एगो वा अणेगा वा अणुवउत्तो वा, अणुवउत्ता वा दव्वखंधे वा दव्वखंधाणि वा से एगे दव्वखंधे।
उज्जुसुयस्स एगो अणुवउत्तो आगमओएगेदव्वखंधे, Tહત્ત જ8ા
પ્ર. દ્રવ્ય સ્કંધનું સ્વરૂપ શું છે ? ઉ. દ્રવ્ય સ્કંધ બે પ્રકારનાં કહેવામાં આવ્યા છે, જેમકે
૧. આગમ વડે દ્રવ્ય સ્કંધ,
૨. નો આગમ વડે દ્રવ્ય સ્કંધ. પ્ર. આગમ દ્રવ્ય સ્કંધનું સ્વરૂપ શું છે ? ૧. આગમ-જેણે સ્કંધપદને શીખ્યું છે, સ્થિત કર્યું છે,
જીતમિત કર્યું છે -ચાવત-નૈગમનયની અપેક્ષાએ એક અનુપર્યુક્ત આત્મા આગમ વડે એક દ્રવ્ય સ્કંધ છે, બે અનુપયુક્ત આત્માઓ આગમ વડે બે દ્રવ્ય સ્કંધ છે, ત્રણ અનુપયુક્ત આત્માઓ આગમ વડે ત્રણ દ્રવ્ય સ્કંધ છે, આ જ પ્રમાણે જેટલી પણ અનુપયુક્ત આત્માઓ છે, એટલા જ આગમ દ્રવ્ય સ્કંધ સમજવા જોઈએ. આ જ પ્રમાણે વ્યવહારનય પણ આગમ સ્કંધના ભેદ સ્વીકાર કરે છે. સંગ્રહનય એક અનુપયુક્ત આત્માને એક દ્રવ્ય
સ્કંધ અને અનેક અનુપયુક્ત આત્માઓને અનેક દ્રવ્યસ્કંધ માનતા નથી પરંતુ સમગ્ર એક જ દ્રવ્ય સ્કંધ માને છે. ઋજુ સૂત્રનય એક અનુપયુક્ત આત્મા એક આગમ દ્રવ્યસ્કંધ માને છે તે ભેદોને સ્વીકાર કરતા નથી. ત્રણે શબ્દનય અનુપયુક્ત જ્ઞાયકને અવસ્તુ માને છે. કારણ કે જે જ્ઞાયક છે તે અનુપયુક્ત કેવી રીતે થઈ શકે છે ? આ આગમ દ્રવ્યસ્કંધનું સ્વરૂપ છે.
નોઆગમ દ્રવ્યસ્કંધનું સ્વરૂપ શું છે ? ઉ. નોઆગમ દ્રવ્યસ્કંધ ત્રણ પ્રકારના કહેવામાં
આવ્યા છે, જેમકે – ૧. જ્ઞાયક શરીરદ્રવ્યસ્કંધ, ૨. ભવ્યશરીર દ્રવ્યસ્કંધ,
૩. જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સ્કંધ. પ્ર. જ્ઞાયક શરીર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ શું છે ? ઉ. સ્કંધ પદના અર્થાધિકારના જાણકાર (જાણવા
વાળા)ના ચૈતન્યરહિત, પ્રાણરહિત, ત્યાજ્ય(ત્યાગી દીધેલો) દેહ જીવ વિપ્રમુક્ત શરીરને શૈય્યાગત, સંસ્તારકગત, સિદ્ધશિલાગત જોઈને કોઈ કહે - અહો” આ શરીરપિંડ વડે (જિનોપદેશિત ભાવથી) સ્કંધપદનું અધ્યયન કર્યું હતું, પ્રજ્ઞાપિત, પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત અને ઉપદર્શિત કર્યું હતું, તે જ્ઞાયક શરીર દ્રવ્ય સ્કંધ છે.
तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू, कम्हा जइ जाणए कहं अणुवउत्ते भवइ ।
से त्तं आगमओ दव्वखंधे। प. से किं तं णो आगमओ दब्बखंधे ? उ. णो आगमओ दव्वखंधे तिविहे पण्णत्ते. तं जहा
. નાનાસરીરવવંધે, ૨. મવિયસરરત્વવંધે, . ३. जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे। प. से किं तं जाणगसरीरदब्वखंधे ? उ. जाणगसरीरदव्वखंधे-खंधे इ पयत्थाहिगार
जाणगस्स जं सरीरयं ववगय चुयचावित चत्त देहं जीव विप्पजढं सेज्जागयं वा संथारगयं वा सिद्धसिलातलगयं वा पासित्ताणं कोइ भणेज्जाअहो ! णं इमेणं सरीरं समुस्सएणं जिणदिद्वेणं भावेणं खंधे त्ति पयं आघवियं पण्णवियं परूवियं दंसियं निदंसियं उवदंसियं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org