SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્દગલ-અધ્યયન ૩. ગોયમા ! તું જેવ । एवं उवचिज्जंति, एवं अवचिज्जंति । - વિયા. સ. ૧, ૩. ૨, સુ. ૮-‰° -. ટ્વામાત્તેહિ સત્વ પોપાળું સિય સમૃદ્ધ સરસા ૫૫. परूवणं तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी नारयपुत्ते नामं अणगारे पगइभद्दए - जावવિહરફ, ते काणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी नियंठिपुत्ते णामं अणगारे पगइभद्दए -जावવિદરઽ, तणं से नियंठिपुत्ते अणगारे जेणामेव नारयपुत्ते अणगारे तेणेव उवागच्छइ उवागच्छिता नारयपुत्तं णामं अणगारे एवं वयासी “સનોાછા તે અન્નો ! વિં સમદ્દા, સમજ્જા, सपएसा, उदाहु अणड्ढा अमज्झा अपएसा ?” 'अज्जो' ! त्ति नारयपुत्ते अणगारं नियंठिपुत्तं अणगारं एवं वयासी “सव्वपोग्गला मे अज्जो ! सअड्ढा समज्झा सपदेसा, नो अणड्ढा अमज्झा अपदेसा,” तए णं से नियंठिपुत्ते अणगारे नारयपुत्तं अणगारं एवं वयासी “जइ णं ते अज्जो ! सव्वपोग्गला सअड्ढा समज्झा सपदेसा, नो अणड्ढा अमज्झा अपदेसा । किं दव्वादेसेणं अज्जो ! सव्वपोग्गला सअड्ढा समज्झा सपदेसा, नो अणड्ढा अमज्झा अपदेसा ? “खेत्तादेसेणं अज्जो ! सव्वपोग्गला सअड्ढा समज्झा सपदेसा, नो अणड्ढा अमज्झा अपदेसा ? कालादेसेण वि भावादेसेण वि तं चेव ।” तणं से नारयपुत्ते अणगारे नियंठिपुत्तं अणगारं एवं वयासी “दव्वादेसेण वि मे अज्जो ! सव्वपोग्गला सअड्ढा समझा सपएसा, नो अणड्ढा अमज्झा अपएसा । . खेत्तादेसेण वि सव्वपोग्गला एवं चेव, कालादेसेण वि भावादेसेण वि एवं चेव ।" Jain Education International For Private ૨૪૯૩ ઉ. ગૌતમ ! પૂર્વમાં કહ્યું તેમ સમજવું જોઈએ. આ જ પ્રકારે સ્કંધોના સંયોગ (ઉપચય) અને વિયોગ (અપચય) વિષયક પણ જાણવું જોઈએ. દ્રવ્યાદિ આદેશો વડે સર્વપુદ્દગલોના સાÁ સપ્રદેશાદિનું પ્રરૂપણ : તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી સરળ સ્વભાવયુક્ત વગેરે ગુણયુક્ત નારદપુત્ર નામના અણગાર (સાધુ) -યાવત્- વિચરણ કરતા હતાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી સરળ સ્વભાવયુક્ત વગેરે ગુણયુક્ત નિર્ગન્ધીપુત્ર નામના અણગાર -યાવ- વિચરણ કરતા હતાં. કોઈ એક વાર નિગ્રન્થીપુત્ર અણગાર જ્યાં નારદપુત્ર નામના અણગાર હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને એમની પાસે જઈને તેમણે નારદપુત્ર અણગારને આવી રીતે પુછ્યું"હે આર્ય ! તમારા મતાનુસાર શું સર્વ પુદ્દગલો સાર્દ્ર સમધ્ય અને સપ્રદેશ છે કે અનÁ, અમ અને અપ્રદેશ છે ?” હૈ આર્ય !” આ પ્રકારે સંબોધન કરીને નારદપુત્ર અણગારે નિર્ગન્ધીપુત્ર અણગારને આવી રીતે કહ્યું હૈ આર્ય ! મારા મતાનુસાર સર્વ પુદ્દગલ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ છે, પરંતુ અનÁ, અમધ્ય અને અપ્રદેશ નથી.” ત્યારે નિર્પ્રન્થીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું હે આર્ય ! જો તમારા મતાનુસાર સર્વપુદ્દગલ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ છે પરંતુ અનર્દ, અમધ્ય અને અપ્રદેશ નથી તો - હે આર્ય ! શું દ્રવ્યની અપેક્ષાએ સર્વ પુદ્દગલ સાÁ, સમધ્ય અને સપ્રદેશ છે, પરંતુ અનÁ, અમધ્ય અને અપ્રદેશ નથી ? હે આર્ય ! શું ક્ષેત્રની અપેક્ષાએ સર્વપુદ્દગલ સાર્જ, સમધ્ય અને સપ્રદેશ છે, અન, અમધ્ય અને અપ્રદેશ નથી ? કાળની અપેક્ષા અને ભાવની અપેક્ષાએ પણ શું સર્વ પુદ્દગલ આ પ્રકારે જ હોય છે ?” ત્યારે નારદપુત્ર અણગારે નિર્પ્રન્થીપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું - “હે આર્ય ! મારા મતાનુસાર દ્રવ્યની અપેક્ષાએ સર્વ પુદ્દગલ સાદ્ધ, સમધ્ય અને સપ્રદેશ છે, પરંતુ અનર્દ, અમધ્ય અને અપ્રદેશ નથી. ક્ષેત્રની અપેક્ષાએ પણ સર્વ પુદ્દગલ આ જ પ્રકારે છે. કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ આ જ પ્રકારે છે.” Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy