________________
૨૪૯૨
सत्तसमयठिईया पोग्गला अणंता पण्णत्ता,
सत्तगुणकालगा पोग्गला अनंता पण्णत्ता -जावसत्तगुणलुक्खा अणंता पण्णत्ता ।
- ટાળું. ૪. ૭, સુ. ૬૨
अट्ठपएसिया खंधा अनंता पण्णत्ता, अट्ठपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता, अट्ठसमयठिईया पोग्गला अनंता पण्णत्ता,
अट्ठगुणकालगा पोग्गला अणंता पण्णत्ता -जावअट्ठगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।
- ઝાળં. . ૮, સુ. ૬૬૦
णवपएसिया खंधा अनंता पण्णत्ता, णवपएसोगाढा पोग्गला अणता पण्णत्ता, णवसमयठिया पोग्गला अणंता पण्णत्ता,
raगुणकालगा पोग्गला अणंता पण्णत्ता -जावणवगुणलुक्खा पोग्गला अणता पण्णत्ता ।
- ટાળે. ૧. ૨૧, મુ. ૭૦૨
दसपएसिया खंधा अणंता पण्णत्ता, दसपएसोगाढा पोग्गला अणता पण्णत्ता, दससमयठिईया पोग्गला अणंता पण्णत्ता,
दसगुणकालगा पोग्गला अणता पण्णत्ता,
एवं वण्णेहिं गंधेहिं रसेहिं फासेहिं - जाव- दसगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता । - ठाण. अ. १०, सु. ७८३
प. लोगस्स णं भंते ! एगम्मि आगासपएसे कतिदिसिं पोग्गला चिज्जंति ?
उ. गोयमा ! निव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं पोग्गला चिज्जति ।
प. लोगस्स णं भंते! एगम्मि आगासपएसे कतिदिसिं पोग्गला भिज्जंति ?
દ્રવ્યાનુયોગ ભાગ-૪
સાત સમયની સ્થિતિયુક્ત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે.
Jain Education International
સાત ગુણ શ્યામ વર્ણયુક્ત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે -યાવ- સાત ગુણ શુષ્ક સ્પર્શયુક્ત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે.
આઠ પ્રદેશયુક્ત સ્કંધ અનંત કહેવામાં આવ્યા છે. આઠ પ્રદેશને આશ્રિત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે. આઠ સમયની સ્થિતિયુક્ત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે.
આઠ ગુણ શ્યામ વર્ણયુક્ત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે -યાવ- આઠ ગુણ શુષ્ક સ્પર્શયુક્ત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે.
નવ પ્રદેશયુક્ત સ્કંધ અનંત કહેવામાં આવ્યા છે. નવ પ્રદેશને આશ્રિત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે. નવ સમયની સ્થિતિયુક્ત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે.
નવગુણ શ્યામ વર્ણયુક્ત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે -યાવ- નવગુણ શુષ્ક સ્પર્શયુક્ત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે.
૧૪.મિ ગાવસપણે યિ ો ાછાળ વિજ્ઞા, વર્ષોવળ- ૫૪, એક આકાશ પ્રદેશમાં સ્થિત પુદ્દગલોના ચયાદિનું
પ્રરૂપણ :
દસ પ્રદેશયુક્ત સ્કંધ અનંત કહેવામાં આવ્યા છે.
દસ પ્રદેશને આશ્રિત પુદ્દગલ અનંત કહેવામાં આવ્યા છે. દસ સમયની સ્થિતિયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે.
દસ ગુણ શ્યામ વર્ણયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે.
આ જ પ્રકારે અન્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શોના દસ ગુણ શુષ્ક સ્પર્શ પર્યંત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે.
પ્ર. ભંતે ! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશાઓમાંથી આવીને પુદ્દગલ એકત્રિત થાય છે ? ઉ. ગૌતમ ! નિર્વ્યાઘાત વડે (અવકાશ ન હોય તો)
છયે દિશાઓમાંથી તથા વ્યાઘાત (વ્યવધાન) હોય તો કદાચ ત્રણ દિશાઓમાંથી, કદાચ ચાર દિશાઓમાંથી અને કદાચ પાંચ દિશાઓમાંથી આવીને પુદ્દગલ એકત્રિત થાય છે.
પ્ર. ભંતે ! લોકના એક આકાશ પ્રદેશમાં અવસ્થિત પુદ્દગલ કેટલી દિશાઓ વડે પૃથક્ હોય છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org