________________
પુદગલ-અધ્યયન
૨૪૯૧
एगगुणकालगा पोग्गला अणंता पण्णत्ता -जावएगगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।
- ટા. મ. ૨, મુ. ૪૮ दुप्पएसिया खंधा अणंता पण्णत्ता, दुपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता, दुसमयठिईया पोग्गला अणंता पण्णत्ता, दगणकालगापोग्गला अणंतापण्णत्ता-जाव-दुगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता ।
- ઠા. મ. ૨, ૩, ૪, સુ. ૨૨૬ तिपएसिया खंधा अणंता पण्णत्ता, तिपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता, तिसमयठिईया पोग्गला अणंता पण्णत्ता,
तिगुणकालगा पोग्गला अणंता पण्णत्ता -जावतिगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता।
- ટાઇi. મ. ૨, ૩, ૪, સુ. ૨૩૪ चउप्पएसिया खंधा अणंता पण्णत्ता, चउप्पएसोगाढा पोग्गला अणंता पण्णत्ता, चउसमयठिईया पोग्गला अणंता पण्णत्ता,
એક ગુણ શ્યામ વર્ણયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે -વાવ- એક ગુણ શુષ્ક સ્પર્શયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યાં છે. દ્વિ-પ્રદેશી અંધ અનંત કહેવામાં આવ્યા છે. દ્વિ-પ્રદેશને આશ્રિત પુદગલ અનંત કહેવામાં આવ્યા છે. બે સમયની સ્થિતિયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. બે ગુણ શ્યામ વર્ણયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે -યાવત- બે ગુણ શુષ્ક સ્પર્શયુક્ત પુદગલ અનંત કહેવામાં આવ્યા છે. ત્રિપ્રદેશયુક્ત સ્કંધ અનંત કહેવામાં આવ્યા છે. ત્રિપ્રદેશને આશ્રિત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. ત્રણ સમયની સ્થિતિયુક્ત પુદગલ અનંત કહેવામાં આવ્યા છે. ત્રણ ગુણ શ્યામ વર્ણયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે -યાવતુ- ત્રણ ગુણ શુષ્ક સ્પર્શયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. ચાર પ્રદેશયુક્ત સ્કંધ અનંત કહેવામાં આવ્યા છે, ચાર પ્રદેશને આશ્રિત પુગલ અનંત કહેવામાં આવ્યા છે. ચાર સમયની સ્થિતિયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. ચાર ગુણ શ્યામ વર્ણયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે -જાવતુ- ચાર ગુણ શુષ્ક સ્પર્શયુક પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. પાંચ પ્રદેશયુક્ત સ્કંધ અનંત કહેવામાં આવ્યા છે. પાંચ પ્રદેશને આશ્રિત પુદગલ અનંત કહેવામાં આવ્યા છે. પાંચ સમયની સ્થિતિયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. પાંચ ગુણ શ્યામ વર્ણયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે -યાવતુ- પાંચ ગુણ શુષ્ક સ્પર્શયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. છ પ્રદેશયુક્ત સ્કંધ અનંત કહેવામાં આવ્યા છે. છ પ્રદેશને આશ્રિત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. છ સમયની સ્થિતિયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. છ ગુણ શ્યામ વર્ણયુક્ત પુદગલ અનંત કહેવામાં આવ્યા છે -વાવ- છ ગુણ શુષ્ક સ્પર્શયુક્ત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. સાત પ્રદેશયુક્ત સ્કંધ અનંત કહેવામાં આવ્યા છે. સાત પ્રદેશને આશ્રિત પુદગલ અનંત કહેવામાં આવ્યા છે.
चउगुणकालगा पोग्गला अणंता पण्णत्ता -जावचउगुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता।
- ટાઈ. સ. ૪, ૩. ૪, સુ. ૨૮૮ पंचपएसिया खंधा अणंता पण्णत्ता, पंचपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता, पंचसमयठिईया पोग्गला अणंता पण्णत्ता,
पंचगुणकालगा पोग्गला अणंता पण्णत्ता -जाब- पंच गुणलुक्खा पोग्गला अणंता पण्णत्ता।
- ટાઈ. સ. ૬, ૩. રૂ, સુ. ૪૭૪ छप्पएसिया खंधा अणंता पण्णत्ता, छप्पएसोगाढा पोग्गला अणंता पण्णत्ता, छसमयठिईया पोग्गला अणंता पण्णत्ता, छगुणकालगापोग्गला अणंतापण्णत्ता-जाव-छगुणलुक्खा પત્રિા મviતા પvUત્તા ! - ટાઇi. . ૬, મુ. ૬૪૦
सत्तपएसिया खंधा अणंता पण्णत्ता, सत्तपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org