Book Title: Dravyanuyoga Part 4
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 449
________________ ૨૪૭૨ દ્રવ્યાનુયોગ ભાગ-૪ जे अपज्जत्तगसम्मुच्छिमजलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया, ते ओरालियतेयाकम्मासरीरप्पओगपरिणया। एवं पज्जत्तगा वि। गब्भवक्कंतिया अपज्जत्तया एवं घेव, पज्जत्तया णं एवं चेव, णवरं-सरीरगाणि चत्तारिजहा बायरवाउक्काइयाणं पज्जत्तगाणं। जहा जलयरेसु चत्तारि आलावगा भणिया, तहा चउप्पय-उरपरिसप्प-भुयपरिसप्प-खहयरेसु वि चत्तारि आलावगा भाणियवा। जे सम्मुच्छिममणुस्सपंचिंदियपओगपरिणया, ते ओरालियतेयाकम्मासरीरप्पओगपरिणया, एवं गब्भवक्कंतिया अपज्जत्तगा वि। જે પુદ્ગલ અપર્યાપ્ત સમૂછિમ જલચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે ઔદારિક, તૈજસ્ અને કાર્યણશરીર પ્રયોગ પરિણત છે. આ જ પ્રકારે પર્યાપ્ત પુદગલોના સંબંધમાં પણ સમજવું જોઈએ. ગર્ભજ અપર્યાપ્ત જલચરો સંબંધિત પણ આ પ્રકારે સમજવું જોઈએ. પર્યાપ્તકોનું કથન પણ આ જ પ્રકારે છે. વિશેષ - પર્યાપ્ત બાદર વાયુકાયિકને અનુરૂપ એના ચાર શરીર હોય છે. જે પ્રકારે જલચરોના ચાર આલાપક કહેવામાં આવ્યા છે એ જ પ્રકારે (સ્થળચરના) ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજપરિસર્ષ અને ખેચરના પણ ચાર-ચાર આલાપક સમજવા જોઈએ. જે પુદગલ સમ્મછિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીર પ્રયોગ પરિણત છે. આ જ પ્રકારે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોના સંબંધમાં પણ જાણવું જોઈએ. પર્યાપ્તકોનું કથન પણ આ જ પ્રકારે છે. વિશેષ - એના પણ પાંચ શરીર કહેવા જોઈએ. જે પ્રકારે અપર્યાપ્તક નૈરયિકોનો કહ્યું એ જ પ્રકારે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવોના સંબંધમાં પણ જાણવું જોઈએ. આ જ પ્રકારે પર્યાપ્તકોનું કથન છે. આ જ પ્રકારે બે-બે ભેદોના ક્રમથી સ્વનિતકુમારો પર્યત સમજવું જોઈએ. આ જ પ્રકારે પિશાચ યાવત- ગંધર્વ, ચંદ્ર -વાવ- તારાવિમાન, સૌધર્મકલ્પ યાવત- અષ્ણુતકલ્પ, અધસ્તન-અધસ્તન રૈવેયક કલ્પાતીત -પાવતઉપરિમ-ઉપરિમ રૈવેયક કલ્પાતીત, વિજય અનુત્તરોપપાતિક કલ્પાતીત -વાવતસર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત પ્રત્યેક (પતિ-અપર્યાપ્ત ના બે-બે ભેદ સમજવા જોઈએ -વાવ पज्जत्तगा वि एवं चेव, णवर-सरीरगाणि पंच भाणियव्वाणि, जेअपज्जत्तगा-असुरकुमारभवणवासि जहानेरइया તહેવા एवं पज्जत्तगा वि, एवं दुपएणं भेएणं -जाव- थणियकुमारा, હવે રિસાયા -ડાવ- વ્યા, સંતા -ઝાવ- તારાવિકાબા, सोहम्मोकप्पो-जाव- अच्छुओ। हेट्ठिम-हेट्ठिम गेवेज्जकप्पातीय -जाव- उवरिमउवरिम गेवेज्ज कप्पातीय, વિનાગરોવવા -ગાવ-થકસિअणुत्तरोववाइयकप्पाईयग एक्केक्केण दुपओ भेओ માળિયો -ગરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814