________________
પુદગલ-અધ્યયન
૨૪૮૯
રૂ. મહવા દ્રો સાપરિયા તો મસાપરિયા,
૩. અથવા બે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને
બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે. ४. अहवा दो पओगपरिणया दो वीससापरिणया,
૪. અથવા બે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને
બે દ્રવ્ય વિશ્રસા પરિણત હોય છે. ५. अहवा तिन्नि पओगपरिणया एगे मीसापरिणए,
૫. અથવા ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણતહોય છે અને
એક દ્રવ્ય મિશ્રપરિણત હોય છે. ६. अहवातिन्नि पओगपरिणयाएगेवीससापरिणए,
૬. અથવા ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને
એક દ્રવ્ય વિશ્રસા પરિણત હોય છે. ७.अहवाएगेमीसापरिणए तिन्नि वीससापरिणया,
૭. અથવા એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને
ત્રણ દ્રવ્ય વિશ્રસા પરિણત હોય છે. ૮, મહવા તો જીપરિયા તો વીસરાય,
૮. અથવા બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને
બે દ્રવ્ય વિશ્રસા પરિણત હોય છે. ९. अहवा तिन्नि मीसापरिणया एगेवीससापरिणए,
૯. અથવા ત્રણ દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને
એક દ્રવ્ય વિશ્રા પરિણત હોય છે. १. अहवा एगे पओगपरिणए एगे मीसापरिणए, दो ૧. અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, वीससापरिणया,
એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને બે દ્રવ્ય
વિશ્રસા પરિણત હોય છે. २. अहवाएगेपओगपरिणए दो मीसापरिणया एगे ૨. અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, वीससापरिणए,
બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને એક દ્રવ્ય
વિશ્રસા પરિણત હોય છે. ३. अहवादोपओगपरिणया एगेमीसापरिणए एगे
૩. અથવા બે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, એક वीससापरिणए।
દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને એક દ્રવ્ય વિશ્રસા
પરિણત હોય છે. g, મંત્તે ! નવું પગોપનિયા
પ્ર. ભંતે ! જો તે (ચાર દ્રવ્ય) પ્રયોગ પરિણત હોય તો किं-मणप्पओगपरिणया वइप्पओगपरिणया,
શું તેઓ મન:પ્રયોગ પરિણત હોય છે, વચન પ્રયોગ कायप्पओगपरिणया?
પરિણત હોય છે કે કાયપ્રયોગ પરિણત હોય છે ? गोयमा ! एवं चेव एएणं कमेणं पंच छ सत्त-जाव- ઉ. ગૌતમ ! પૂર્વમાં કહ્યું તે જ પ્રકારે આ જ ક્રમથી दस संखेज्जा असंखेज्जा अणंताय दबा भाणियब्बा।
પાંચ, છ, સાત -યાવત- દસ સંખ્યાત, અસંખ્યાત
અને અનંત દ્રવ્યો વિષયક સમજવું જોઈએ. दुयासंजोएणं तियासंजोएणं -जाव- दससंजोएणं
બ્રિકસંયોગી, ત્રિકસંયોગી -ચાવત- દસસંયોગી, बारससंजोएणं उवउंजिऊण जत्थ जत्तिया संजोगा
બારસંયોગી વડે જ્યાં જેટલા પણ સંયોગ થાય છે ત્યાં उडेति ते सब्वे भाणियब्वा।
તેટલા જ ભંગ ઉપયોગપૂર્વક સર્વસમજવા જોઈએ. एए पुण जहा नवमसए पवेसणए भणिया तहा આ બધા જ સંયોગી નવમા શતકના પ્રવેશનકમાં જે उवउंजिऊण भाणियब्वा-जाव- असंखेज्जा।
પ્રકારે સમજાવવામાં આવ્યા છે એ જ પ્રકારે અહીંયા
ઉપયોગપૂર્વક અસંખ્યાત સુધી સમજવો જોઈએ. अणंता एवं चेव।
અનંત દ્રવ્યોમાં પરિણામ પણ એ જ પ્રકારે છે. णवरं-एगं पयं अब्भहियं -जाव
વિશેષ - એક પદ વિશેષ સમજવું જોઈએ -વાવअहवा अणंता परिमंडल संठाणपरिणया -जाव
અથવા અનંત દ્રવ્ય વર્તુળાકાર આકૃતિરૂપે પરિણમન अणंता आययसंठाणपरिणया।
થાય છે -ચાવતુ- અનંત દ્રવ્ય લંબચોરસ આકૃતિરૂપે - વિચા. સ. ૮, ૩. ૧, મુ. ૮૧-૧૦
પરિણમન થાય છે. ૧. ગાંગેય અણગારના પ્રશ્નોત્તર (સ.૧, ૩.૩૨)માં જુઓ. (વ્યુત્ક્રાંતિ અધ્યયન) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org