________________
પુગલ-અધ્યયન
૨૪૭૩
जे पज्जत्तसव्वट्ठसिद्ध अणुत्तरोववाइयकप्पाईयगवेमाणियदेवपंचिंदियपओगपरिणया,तेवेउब्बियतेयाकम्मासरीरप्पओगपरिणया,
चउत्थो दण्डओजे अपज्जत्ता सुहमपुढविकाइयएगिदियपओगपरिणया, ते फासिंदियपओगपरिणया।
जे पज्जत्ता सुहुमपुढविकाइयएगिंदियपओगपरिणया, ते फासिंदियपओगपरिणया,
जे अपज्जत्ता बायरपुढविक्काइयएगिदियपओगपरिणया, ते फासिंदियपओगपरिणया,
एवं पज्जत्तगा वि,
एवं चउक्कएणं भेएणं -जाव- वण्णस्सइकाइयएगिदियपओगपरिणया।
जेअपज्जत्ता बेइंदियपओगपरिणया, ते जिभिंदियफासिंदियपओगपरिणया,
જે પુદ્ગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે પુદગલ વૈક્રિય તૈજસુ અને કાશ્મણ શરીર પ્રયોગ
પરિણત છે. ચતુર્થ દંડક :
જે પુદ્ગલ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, જે પુદ્ગલ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે પણ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, જે પુદ્ગલ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે પણ સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિત છે. આ જ પ્રકારે પર્યાપ્ત(બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના સંબંધમાં પણ સમજવું જોઈએ. આ જ પ્રકારે ચાર-ચાર ભેદોથી વનસ્પતિકાયિક એકેન્દ્રિય સુધીના પ્રયોગ પરિણત પુગલ સમજવા જોઈએ. જે પુદ્ગલ અપર્યાપ્ત હીન્દ્રિય પ્રયોગ પરિણત છે તે પણ રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. જે પુદગલ પર્યાપ્ત કીન્દ્રિય પ્રયોગ પરિણત છે તે પણ રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. આ જ પ્રકારે ચતુરિન્દ્રિય પર્યત સમજવું જોઈએ. વિશેષ - એક-એક ઈન્દ્રિય વધારવી જોઈએ. જે પુદ્ગલ અપર્યાપ્ત રત્નપ્રભાપૃથ્વી નારક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિહુવેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. આ જ પ્રકારે પર્યાપ્ત (રત્નપ્રભા પૃથ્વીકાયિકના પ્રયોગ પરિણત યુગલ)નું પણ સમજવું જોઈએ. આ જ પ્રકારે (બધા નૈરયિક) તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવોના વાવતુ- જે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિહુવેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે.
जे पज्जता बेइंदियपओगपरिणया, ते जिभिंदियफासिंदियपओगपरिणया।
પર્વ -ના- રિતિયા, णवर-एक्केक्कं इंदियं वड्ढेयव्वं । जे अपज्जत्तारयणप्पभापुढविनेरइयपंचिंदियपओगपरिणया, तेसोइंदिय-चक्खिंदिय-घाणिदियजिभिंदिय- फासिंदियपओगपरिणया,
एवं पज्जत्तगा वि,
एवं सब्वे भाणियब्वा, तिरिक्खजोणिय, मणुस्स, देवा -जाव- जे पज्जत्त-सब्वट्ठसिद्ध-अणुत्तरोववाइय कप्पाईयग-वेमाणियदेवपंचिंदियपओगपरिणया, ते सोइंदिय- चक्खिंदिय-घाणिंदियजिभिदिय-फासिंदियपओग परिणया,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org