________________
૨૪૮૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
४. अहवा एगे पओगपरिणए, एगे मीसापरिणए,
५. अहवा एगे पओगपरिणए, एगे वीससापरिणए,
६. अहवा एगे मीसापरिणए, एगे वीससापरिणए।
प. भंते!जइपओगपरिणया किं-मणप्पओगपरिणया,
वइप्पओगपरिणया, कायप्पओगपरिणया?
૩. ગોયમ ! . મMોકાપરિયા,
૨. વMો પરિચ, રૂ. ાયપોરિયા, ४. अहवेगे मणप्पओगपरिणए, एगे वइप्पओगपરિપુ, ५. अहवेगे मणप्पओगपरिणए, एगे कायप्पओगपरिणए, ६. अहवेगे वइप्पओगपरिणए, एगे कायप्पओगप
રિng / प. भंते ! जइ मणप्पओगपरिणया किं
૪. અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને એક મિશ્રપરિણત હોય છે. ૫. અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને એક વિશ્રસાપરિણત હોય છે. ૬. અથવા એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને
એકદ્રવ્ય વિશ્રસા પરિણત હોય છે. પ્ર. ભંતે ! જો તે (બે દ્રવ્ય) પ્રયોગ પરિણત હોય તો
શું તેઓ મનઃપ્રયોગ પરિણત, વચન પ્રયોગ પરિણત
કે કાય પ્રયોગ પરિણત હોય છે ? ઉ. ગૌતમ ! તે ૧. મન:પ્રયોગ પરિણત હોય છે,
૨. વચન પ્રયોગ પરિણત હોય છે, ૩. કાય પ્રયોગ પરિણત હોય છે, ૪. અથવા એક દ્રવ્ય મન:પ્રયોગ પરિણત હોય છે અને બીજું વચન પ્રયોગ પરિણત હોય છે, ૫. અથવા એક દ્રવ્ય મનઃપ્રયોગ પરિણત હોય છે અને બીજું કાર્ય પ્રયોગ પરિણત હોય છે, ૬. અથવા એક દ્રવ્ય વચન પ્રયોગ પરિણત હોય
છે અને બીજું કાય પ્રયોગ પરિણત હોય છે. પ્ર. ભંતે ! જો તે (બે દ્રવ્ય) મન:પ્રયોગ પરિણત હોય
તો શું તેઓ - ૧. સત્યમન:પ્રયોગ પરિણત હોય છે, ૨. અસત્યમન:પ્રયોગ પરિણત હોય છે, ૩. સત્યામૃષામનઃપ્રયોગ પરિણત હોય છે,
૪. અસત્યામૃષામન:પ્રયોગ પરિણત હોય છે ? ઉ. ગૌતમ ! સત્યમન:પ્રયોગ પરિણત પણ હોય છે
-ચાવતુ- અસત્યામૃષામન:પ્રયોગ પરિણત પણ હોય છે. ૧, અથવા એક સત્યમનઃ પ્રયોગ પરિણત હોય છે અને એક મૃષામન:પ્રયોગ પરિણત હોય છે. ૨. અથવા એક સત્યમન:પ્રયોગ પરિણત હોય છે અને એક સત્યામૃષામનઃ પ્રયોગ પરિણત હોય છે. ૩. અથવા એક સત્યમન:પ્રયોગ પરિણત હોય છે અને એક અસત્યામૃષામન:પ્રયોગ પરિણત હોય છે. ૪. અથવા એક મૃષામન:પ્રયોગ પરિણત હોય છે અને એક સત્યામૃષામન:પ્રયોગ પરિણત હોય છે. ૫. અથવા એક મૃષામનઃ પ્રયોગ પરિણત હોય છે અને એક અસત્યામૃષામન:પ્રયોગ પરિણત હોય છે. ૬. અથવા એક સત્યામૃષામનઃપ્રયોગ પરિણત હોય છે અને એક અસત્યામૃષામન:પ્રયોગ પરિણત હોય છે.
१. सच्चमणप्पओगपरिणया , २. असच्चमणप्पओगपरिणया, ३. सच्चामोसमणप्पओगपरिणया,
४. असच्चामोसमणप्पओगपरिणया? उ. गोयमा ! १. सच्चमणप्पओगपरिणया वा-जाव
असच्चामोसमणप्पओगपरिणया वा.
१. अहवा एगे सच्चमणप्पओगपरिणए एगे मोसमणप्पओगपरिणए, २. अहवा एगे सच्चमणप्पओगपरिणए एगे सच्चामोसमणप्पओगपरिणए, ३. अहवा एगे सच्चमणप्पओगपरिणए एगे असच्चमोसमणप्पओगपरिणए, ४. अहवा एगे मोसमणप्पओगपरिणए एगे सच्चामोसमणप्पओगपरिणए, ५. अहवा एगे मोसमणप्पओगपरिणए एगे असच्चमोसमणप्पओगपरिणए, • ६. अहवा एगे सच्चामोसमणप्पओगपरिणए एगे असच्चामोसमणप्पओगपरिणए ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org