________________
૨૪૭૨
દ્રવ્યાનુયોગ ભાગ-૪
जे अपज्जत्तगसम्मुच्छिमजलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया, ते ओरालियतेयाकम्मासरीरप्पओगपरिणया। एवं पज्जत्तगा वि।
गब्भवक्कंतिया अपज्जत्तया एवं घेव,
पज्जत्तया णं एवं चेव, णवरं-सरीरगाणि चत्तारिजहा बायरवाउक्काइयाणं पज्जत्तगाणं। जहा जलयरेसु चत्तारि आलावगा भणिया, तहा चउप्पय-उरपरिसप्प-भुयपरिसप्प-खहयरेसु वि चत्तारि आलावगा भाणियवा।
जे सम्मुच्छिममणुस्सपंचिंदियपओगपरिणया, ते ओरालियतेयाकम्मासरीरप्पओगपरिणया,
एवं गब्भवक्कंतिया अपज्जत्तगा वि।
જે પુદ્ગલ અપર્યાપ્ત સમૂછિમ જલચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે ઔદારિક, તૈજસ્ અને કાર્યણશરીર પ્રયોગ પરિણત છે. આ જ પ્રકારે પર્યાપ્ત પુદગલોના સંબંધમાં પણ સમજવું જોઈએ. ગર્ભજ અપર્યાપ્ત જલચરો સંબંધિત પણ આ પ્રકારે સમજવું જોઈએ. પર્યાપ્તકોનું કથન પણ આ જ પ્રકારે છે. વિશેષ - પર્યાપ્ત બાદર વાયુકાયિકને અનુરૂપ એના ચાર શરીર હોય છે. જે પ્રકારે જલચરોના ચાર આલાપક કહેવામાં આવ્યા છે એ જ પ્રકારે (સ્થળચરના) ચતુષ્પદ, ઉર પરિસર્પ, ભુજપરિસર્ષ અને ખેચરના પણ ચાર-ચાર આલાપક સમજવા જોઈએ. જે પુદગલ સમ્મછિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીર પ્રયોગ પરિણત છે. આ જ પ્રકારે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોના સંબંધમાં પણ જાણવું જોઈએ. પર્યાપ્તકોનું કથન પણ આ જ પ્રકારે છે. વિશેષ - એના પણ પાંચ શરીર કહેવા જોઈએ. જે પ્રકારે અપર્યાપ્તક નૈરયિકોનો કહ્યું એ જ પ્રકારે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવોના સંબંધમાં પણ જાણવું જોઈએ. આ જ પ્રકારે પર્યાપ્તકોનું કથન છે. આ જ પ્રકારે બે-બે ભેદોના ક્રમથી સ્વનિતકુમારો પર્યત સમજવું જોઈએ. આ જ પ્રકારે પિશાચ યાવત- ગંધર્વ, ચંદ્ર -વાવ- તારાવિમાન, સૌધર્મકલ્પ યાવત- અષ્ણુતકલ્પ, અધસ્તન-અધસ્તન રૈવેયક કલ્પાતીત -પાવતઉપરિમ-ઉપરિમ રૈવેયક કલ્પાતીત, વિજય અનુત્તરોપપાતિક કલ્પાતીત -વાવતસર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત પ્રત્યેક (પતિ-અપર્યાપ્ત ના બે-બે ભેદ સમજવા જોઈએ -વાવ
पज्जत्तगा वि एवं चेव, णवर-सरीरगाणि पंच भाणियव्वाणि, जेअपज्जत्तगा-असुरकुमारभवणवासि जहानेरइया તહેવા
एवं पज्जत्तगा वि, एवं दुपएणं भेएणं -जाव- थणियकुमारा,
હવે રિસાયા -ડાવ- વ્યા, સંતા -ઝાવ- તારાવિકાબા, सोहम्मोकप्पो-जाव- अच्छुओ। हेट्ठिम-हेट्ठिम गेवेज्जकप्पातीय -जाव- उवरिमउवरिम गेवेज्ज कप्पातीय, વિનાગરોવવા -ગાવ-થકસિअणुत्तरोववाइयकप्पाईयग एक्केक्केण दुपओ भेओ માળિયો -ગરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org