________________
૨૪૬૨
तिहा कज्जमाणे
एगयओ दो परमाणुपोग्गला, एगयओ अणतपएसिए खंधे भवइ । अहवा-एगयओ परमाणुपोग्गले, गयओ दुपसिए खंधे,
एगयओ अणतपएसिए खंधे भवइ । एवं जाव
अहवा - एगयओ परमाणुपोग्गले, एगयओ असंखेज्जपएसिए खंधे, एगयओ अणतपएसिए खंधे भवइ । अहवा - एगयओ परमाणुपोग्गले, एगयओ दो अणतपएसिया खंधा भवंति । अहवा - एगयओ दुपएसिए खंधे, गयओ दो अणतपएसिया खंधा भवंति । एवं जाव
अहवा - एगयओ दसपएसिए खंधे, एगओ दो अणतपएसिया खंधा भवंति । अहवा - एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ दो अणतपएसिया खंधा भवंति । अहवा - एगयओ असंखेज्जपएसिए खंधे, एगयओ दो अणतपएसिया खंधा भवंति । अहवा - तिन्नि अणतपएसिया खंधा भवंति । चउहा कज्जमाणे
एगयओ तिन्नि परमाणुपोग्गला,
एगयओ अणतपएसिए खंधे भवइ ।
एवं चउक्कगसंजोगो - जाव- असंखेज्जगसंजोगो,
एए सव्वे जहेव असंखेज्जाणं भणिया तहेव अणंताण वि भाणियव्वा,
णवरं एक्कं अणंतगं अब्भहियं भाणियव्वं ।
-
एवं जाव
अहवा - एगयओ संखेज्जा संखेज्जपएसिया खंधा, एगयओ अणतपएसिए खंधे भवइ ।
अहवा - एगयओ संखेज्जा असंखेज्जपएसिया खंधा,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
ત્રણ વિભાગ કરવામાં આવતાં - એક તરફ બે પરમાણુ પુદ્દગલ,
એક તરફ એક અનંત પ્રદેશી અંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી કંધ,
એક તરફ એક અનંત પ્રદેશી સંધ થાય છે. આ જ પ્રકારે યાવ
અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી કંધ, એક તરફ એક અનંત પ્રદેશી સ્કંધ થાય છે, અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા - એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. આ જ પ્રકારે યાવ
અથવા - એક તરફ એક દસપ્રદેશી કંધ, એક તરફ બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા - એક તરફ એક સંખ્યાત પ્રદેશી કંધ, એક તરફ બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા – એક તરફ એક અસંખ્યાત પ્રદેશી કંધ, એક તરફ બે અનંત પ્રદેશી સંધ હોય છે. અથવા - ત્રણ અનંત પ્રદેશી સ્કંધ હોય છે. ચાર વિભાગ કરવામાં આવતો
-
એક તરફ ત્રણ પરમાણુ પુદ્દગલ,
એક તરફ એક અનંત પ્રદેશી બંધ થાય છે. આ જ પ્રકારે ચતુષ્ક સંયોગીથી અસંખ્યાત સંયોગી પર્યંતના વિકલ્પ સમજવા જોઈએ.
જે પ્રકારે અસંખ્યાત પ્રદેશી સ્કંધના ભંગ કહેવામાં આવ્યા છે એ જ પ્રકારે અનંત પ્રદેશી સ્કંધના ભંગ સમજવા જોઈએ.
વિશેષ – એક "અનંત” શબ્દ અધિક (વિશેષ) સમજવો જોઈએ.
For Private Personal Use Only
આ જ પ્રકારે યાવ
અથવા - એક તરફ સંખ્યાત-સંખ્યાત પ્રદેશી કંધ, એક તરફ એક અનંતપ્રદેશી સ્કંધ થાય છે. અથવા – એક તરફ સંખ્યાત-અસંખ્યાત પ્રદેશી કંધ,
www.jainelibrary.org