________________
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૨૪૬૦
अहवा-एगयओ दसपएसिए खंधे, एगयओ नव संखेज्जपएसिया खंधा भवंति, अहवा-दस संखेज्जपएसिया खंधा भवंति। સંamer Mાને
संखेज्जा परमाणुपोग्गला भवंति । प. असंखेज्जा भंते ! परमाणुपोग्गला एगयओ
साहण्णंति, एगयओ साहण्णित्ता किं भवइ ? ૩. ગોરમા ! મસંન્નપસિU વંદે મવા
से भिज्जमाणे दहा वि-जाव- दसहा वि संखेज्जहा वि असंखेज्जहा वि कज्जइ, दुहा कज्जमाणेएगयओ परमाणुपोग्गले, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ। एवं जावअहवा-एगयओ दसपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । अहवा-एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । अहवा-दो असंखेज्जपएसिया खंधा भवंति । तिहा कज्जमाणेएगयओ दो परमाणुपोग्गला, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ। अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । एवं जावअहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दसपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति । अहवा-एगयओ दुपएसिए खंधे, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति।
અથવા - એક તરફ દસ પ્રદેશ સ્કંધ, એક તરફ નવ સંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે. અથવા - દસ સંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે. સંખ્યાત વિભાગ કરવામાં આવતાં -
સંખ્યાત પરમાણુ-પુદ્ગલ હોય છે. પ્ર. ભંતે ! અસંખ્યાત પરમાણુ પુદગલ એક સાથે મળે છે
અને એક સાથે મળવાથી શું થાય છે ? ઉ. ગૌતમ ! અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે.
એના વિભાગ કરવામાં આવતાં બે -વાવ- દસ સંખ્યાત અને અસંખ્યાત વિભાગ થાય છે. બે વિભાગ કરવામાં આવતાં - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે. આ જ પ્રકારે વાવઅથવા - એક તરફ એક દસપ્રદેશી સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે.. અથવા - એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા - બે અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે. ત્રણ વિભાગ કરવામાં આવતાં - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ક્રિપ્રદેશ સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી અંધ થાય છે. આ જ પ્રકારે –ચાવતુઅથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ દસ પ્રદેશી સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પગલ, એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ બે અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે. અથવા - એક તરફ એક ઢિપ્રદેશી કંધ, એક તરફ બે અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org