SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૨૪૬૦ अहवा-एगयओ दसपएसिए खंधे, एगयओ नव संखेज्जपएसिया खंधा भवंति, अहवा-दस संखेज्जपएसिया खंधा भवंति। સંamer Mાને संखेज्जा परमाणुपोग्गला भवंति । प. असंखेज्जा भंते ! परमाणुपोग्गला एगयओ साहण्णंति, एगयओ साहण्णित्ता किं भवइ ? ૩. ગોરમા ! મસંન્નપસિU વંદે મવા से भिज्जमाणे दहा वि-जाव- दसहा वि संखेज्जहा वि असंखेज्जहा वि कज्जइ, दुहा कज्जमाणेएगयओ परमाणुपोग्गले, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ। एवं जावअहवा-एगयओ दसपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । अहवा-एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । अहवा-दो असंखेज्जपएसिया खंधा भवंति । तिहा कज्जमाणेएगयओ दो परमाणुपोग्गला, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ। अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । एवं जावअहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दसपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ असंखेज्जपएसिए खंधे भवइ । अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति । अहवा-एगयओ दुपएसिए खंधे, एगयओ दो असंखेज्जपएसिया खंधा भवंति। અથવા - એક તરફ દસ પ્રદેશ સ્કંધ, એક તરફ નવ સંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે. અથવા - દસ સંખ્યાત પ્રદેશી ઢંધ હોય છે. સંખ્યાત વિભાગ કરવામાં આવતાં - સંખ્યાત પરમાણુ-પુદ્ગલ હોય છે. પ્ર. ભંતે ! અસંખ્યાત પરમાણુ પુદગલ એક સાથે મળે છે અને એક સાથે મળવાથી શું થાય છે ? ઉ. ગૌતમ ! અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. એના વિભાગ કરવામાં આવતાં બે -વાવ- દસ સંખ્યાત અને અસંખ્યાત વિભાગ થાય છે. બે વિભાગ કરવામાં આવતાં - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશ સ્કંધ થાય છે. આ જ પ્રકારે વાવઅથવા - એક તરફ એક દસપ્રદેશી સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે.. અથવા - એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા - બે અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે. ત્રણ વિભાગ કરવામાં આવતાં - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ક્રિપ્રદેશ સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી અંધ થાય છે. આ જ પ્રકારે –ચાવતુઅથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ દસ પ્રદેશી સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પગલ, એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી ઢંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ બે અસંખ્યાત પ્રદેશી અંધ હોય છે. અથવા - એક તરફ એક ઢિપ્રદેશી કંધ, એક તરફ બે અસંખ્યાત પ્રદેશ સ્કંધ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy