________________
પુદ્દગલ-અધ્યયન
एगयओ दुपएसिए खंधे,
एगयओ संखेज्जपएसिए खंधे भवइ ।
अहवा - एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खंधे, एगयओ संखेज्जप सिए खंधे भवइ । एवं जाव
अहवा - एगयओ दो परमाणुपोग्गला, एगयओ दसपएसिए खंधे, एगयओ संखेज्जपसिए खंधे भवइ ।
अहवा-एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति । अहवा - एगयओ परमाणुपोग्गले, earओ दुपसिए खंधे,
एगयओ दो संखेज्जपएसिया खंधा भवंति । एवं जाव
अहवा - एगयओ परमाणुपोग्गले,
एगयओ दसपएसिए खंधे,
एगओ दो संखेज्जपएसिया खंधा भवंति । अहवा - एगयओ परमाणुपोग्गले, एगयओ तिन्नि संखेज्जपएसिया खंधा भवंति । अहवा - एगयओ दुपएसिए खंधे,
एगयओ तिन्नि संखेज्जपएसिया खंधा भवंति । एवं जाव
अहवा - एगयओ दसपएसिए खंधे,
एगयओ तिन्नि संखेज्जपएसिया खंधा भवंति । अहवा - चत्तारि संखेज्जपएसिया खंधा भवंति । एवं एएणं कमेणं पंचगसंजोगो वि भाणियव्वो -ખાવ- નવો સંખોળો,
दसहा कज्जमाणे
एगयओ नव परमाणुपोग्गला, एगयओ संखेज्जपएसिए खंधे भवइ । अहवा एगयओ अट्ठ परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ संखेज्जपएसिए खंधे भवइ । एवं एएणं कमेणं एक्केक्को पूरेयव्वो - जाव
Jain Education International
૨૪૫૯
એક તરફ એક દ્વિપ્રદેશી કંધ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી બંધ થાય છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ એક ત્રિપ્રદેશી કંધ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. આ જ પ્રકારે યાવ
અથવા - એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દસપ્રદેશી કંધ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ બે સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી કંધ,
એક તરફ બે સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. આ જ પ્રકારે યાવત્
અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દસપ્રદેશી કંધ,
એક તરફ બે સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ ત્રણ સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. અથવા - એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ ત્રણ સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. આ જ પ્રકારે યાવત્અથવા - એક તરફ દસ પ્રદેશી કંધ,
એક તરફ ત્રણ સંખ્યાત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા - ચાર સંખ્યાત પ્રદેશી અંધ હોય છે. આ જ પ્રકારે આ જ ક્રમથી પંચસંયોગીથી નવસંયોગ પર્યંતના વિકલ્પ સમજવા જોઈએ. દસ વિભાગ કરવામાં આવતાં - એક તરફ નવ પરમાણુ પુદ્દગલ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા - એક તરફ આઠ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી કંધ,
એક તરફ એક સંખ્યાત પ્રદેશી સ્કંધ થાય છે. આ જ પ્રકારે આ જ ક્રમથી એક-એકની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી જોઈએ -યાવત્
For Private Personal Use Only
www.jainelibrary.org