SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬૨ तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ अणतपएसिए खंधे भवइ । अहवा-एगयओ परमाणुपोग्गले, गयओ दुपसिए खंधे, एगयओ अणतपएसिए खंधे भवइ । एवं जाव अहवा - एगयओ परमाणुपोग्गले, एगयओ असंखेज्जपएसिए खंधे, एगयओ अणतपएसिए खंधे भवइ । अहवा - एगयओ परमाणुपोग्गले, एगयओ दो अणतपएसिया खंधा भवंति । अहवा - एगयओ दुपएसिए खंधे, गयओ दो अणतपएसिया खंधा भवंति । एवं जाव अहवा - एगयओ दसपएसिए खंधे, एगओ दो अणतपएसिया खंधा भवंति । अहवा - एगयओ संखेज्जपएसिए खंधे, एगयओ दो अणतपएसिया खंधा भवंति । अहवा - एगयओ असंखेज्जपएसिए खंधे, एगयओ दो अणतपएसिया खंधा भवंति । अहवा - तिन्नि अणतपएसिया खंधा भवंति । चउहा कज्जमाणे एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ अणतपएसिए खंधे भवइ । एवं चउक्कगसंजोगो - जाव- असंखेज्जगसंजोगो, एए सव्वे जहेव असंखेज्जाणं भणिया तहेव अणंताण वि भाणियव्वा, णवरं एक्कं अणंतगं अब्भहियं भाणियव्वं । - एवं जाव अहवा - एगयओ संखेज्जा संखेज्जपएसिया खंधा, एगयओ अणतपएसिए खंधे भवइ । अहवा - एगयओ संखेज्जा असंखेज्जपएसिया खंधा, Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૪ ત્રણ વિભાગ કરવામાં આવતાં - એક તરફ બે પરમાણુ પુદ્દગલ, એક તરફ એક અનંત પ્રદેશી અંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ એક અનંત પ્રદેશી સંધ થાય છે. આ જ પ્રકારે યાવ અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ એક અસંખ્યાત પ્રદેશી કંધ, એક તરફ એક અનંત પ્રદેશી સ્કંધ થાય છે, અથવા - એક તરફ એક પરમાણુ પુદ્દગલ, એક તરફ બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા - એક તરફ એક દ્વિપ્રદેશી કંધ, એક તરફ બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. આ જ પ્રકારે યાવ અથવા - એક તરફ એક દસપ્રદેશી કંધ, એક તરફ બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા - એક તરફ એક સંખ્યાત પ્રદેશી કંધ, એક તરફ બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા – એક તરફ એક અસંખ્યાત પ્રદેશી કંધ, એક તરફ બે અનંત પ્રદેશી સંધ હોય છે. અથવા - ત્રણ અનંત પ્રદેશી સ્કંધ હોય છે. ચાર વિભાગ કરવામાં આવતો - એક તરફ ત્રણ પરમાણુ પુદ્દગલ, એક તરફ એક અનંત પ્રદેશી બંધ થાય છે. આ જ પ્રકારે ચતુષ્ક સંયોગીથી અસંખ્યાત સંયોગી પર્યંતના વિકલ્પ સમજવા જોઈએ. જે પ્રકારે અસંખ્યાત પ્રદેશી સ્કંધના ભંગ કહેવામાં આવ્યા છે એ જ પ્રકારે અનંત પ્રદેશી સ્કંધના ભંગ સમજવા જોઈએ. વિશેષ – એક "અનંત” શબ્દ અધિક (વિશેષ) સમજવો જોઈએ. For Private Personal Use Only આ જ પ્રકારે યાવ અથવા - એક તરફ સંખ્યાત-સંખ્યાત પ્રદેશી કંધ, એક તરફ એક અનંતપ્રદેશી સ્કંધ થાય છે. અથવા – એક તરફ સંખ્યાત-અસંખ્યાત પ્રદેશી કંધ, www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy