SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ-અધ્યયન ૨૪૬૩ एगयओ अणंतपएसिए खंधे भवइ । अहवा-संखेज्जा अणंतपएसिया खंधा भवंति । असंखेज्जहा कज्जमाणेएगयओ असंखेज्जा परमाणुपोग्गला, एगयओ अणंतपएसिए खंधे भवइ । अहवा-एगयओ असंखेज्जा दुपएसिया खंधा, एगयओ अणंतपएसिए खंधे भवइ । एवं जावअहवा-एगयओ असंखेज्जा संखेज्जपएसिया खंधा, एगयओ अणंतपएसिए खंधे भवइ। अहवा-एगयओ असंखेज्जा असंखेज्जपएसिया खंधा, एगयओ अणंतपएसिए खंधे भवइ। अहवा-असंखेज्जा अणंतपएसिया खंधा भवंति । अणंतहा कज्जमाणेअणंता परमाणुपोग्गला भवंति । - વિચા. સ. ૨૨, ૩, ૪, ૩. ૨-૩ ४२. पोग्गलाणं पडिघाओ तिविहे पोग्गलपडिघाए पण्णत्ते, तं जहा એક તરફ અનંત પ્રદેશ સ્કંધ થાય છે. અથવા - સંખ્યાત અનંત પ્રદેશી ઢંધ હોય છે. અસંખ્યાત વિભાગ કરવામાં આવતાં - એક તરફ અસંખ્યાત પરમાણુ પુદ્ગલ, એક તરફ એક અનંત પ્રદેશી અંધ થાય છે. અથવા - એક તરફ અસંખ્યાત ઢિપ્રદેશી સ્કંધ, એક તરફ એક અનંત પ્રદેશ સ્કંધ થાય છે. આ જ પ્રકારે -યાવતુઅથવા-એક તરફ અસંખ્યાત-સંખ્યાત પ્રદેશી ઢંધ, એક તરફ એક અનંત પ્રદેશી ઢંધ થાય છે. અથવા-એક તરફ અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ સ્કંધ, એક તરફ એક અનંત પ્રદેશી સ્કંધ થાય છે. અથવા - અસંખ્યાત અનંત પ્રદેશી ઢંધ હોય છે. અનંત વિભાગ કરવામાં આવતાં - અનંત પરમાણુ પુદ્ગલ હોય છે. १. परमाणुपोग्गले परमाणुपोग्गले पप्प पडिहम्मेज्जा, ૪૨. પુદગલોનો અવરોધ - ત્રણ કારણોથી પુગલોનો અવરોધ દર્શાવવામાં આવ્યો છે, જેમકે – ૧. એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલ સાથે અથડાવાથી અવરોધ-રૂકાવટ થાય છે. ૨. રુક્ષ (કઠોર-શુષ્ક) સ્પર્શ વડે અવરોધ થાય છે. ૩. લોકાત્તમાં જઈને અવરોધ થાય છે. २. लुक्खत्तात्ताए वा पडिहम्मेज्जा. રૂ. 7ોતે વા દિગ્મન્ના | - ટા. મ. ૨, ૩, ૪, સુ. ૨?? ४३. पोग्गलाणं पओगपरिणयाइ भेयतिगं प. कइविहा णं भंते ! पोग्गला पण्णत्ता ? ૩. યમ ! તિવિહાં પાત્ર પત્તા, તે નદી ૪૩. પુદ્ગલોના પ્રયોગ પરિણતાદિ (રૂપાંતરાદિ)ના ત્રણ ભેદનો સમૂહ – પ્ર. ભંતે ! પુદ્ગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! પુદ્ગલ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. પ્રયોગ-પરિણત જીવ દ્વારા ગ્રહણ કરેલું પુદ્ગલ. ૨. મિશ્ર-પરિણત-પ્રયોગ અને સ્વભાવ દ્વારા પરિણત પુદ્ગલ. ૩. પ્રકૃતિ-પરિણત-સ્વભાવ વડે પરિણત પુદ્ગલ. 9. ઉપરિયા, ૨, નીસસાપરિયા, રૂ. વીસાપરિયા, -વિ . સં. ૮, ૩. ૧, મુ. ૨ 9. તા. ૨, ૩, ૩, ૩, . ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy