________________
૨૪૬૪
४४. णव दंडगेहिं पओगपरिणयपोग्गलाणं परूवणंपढमो दण्डओ
प. पओगपरिणया णं भंते! पोग्गला कइविहा पण्णत्ता ?
૩. યમા ! પંચવિહા વળત્તા, તં નહીં
૧. નિવિયવો પરિળયા - ખાવ२. पंचिंदियपओगपरिणया ।
प. एगिंदियपओगपरिणया णं भंते! पोग्गला कइविहा पण्णत्ता ?
૩. ગોયમા ! પંચવિહા વળત્તા, તં નહીં
१. पुढविक्वाइय एगिंदियपओगपरिणया - जाव५. वणस्सइकाइय एगिंदियपओगपरिणया । प. पुढविक्वाइयएगिंदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?
૩. ગોયમા ! તુવિદા વાત્તા, તં નહા
१. सुहुमपुढविक्वाइयएगिंदियपओगपरिणया य,
२. बायरपुढविक्वाइयएगिंदियपओगपरिणया य । आउकाइय एगिंदिया पओगपरिणया एवं चेव ।
एवं दुयओ भेओ -जाव- वणस्सइकाइया य एगिंदियपओगपरिणया ।
प. बेइंदियपओगपरिणया णं भंते! पोग्गला कइविहा पण्णत्ता ?
૩. ગોયમા ! ગોવિદા વળત્તા |
एवं तेइंदिय चउरिंदिय पओगपरिणया वि ।
प पंचिंदियपओगपरिणयाणं भंते! पोग्गला कइविहा पण्णत्ता ?
૩. ગોયમા ! વિદા પાત્તા, તં નહીં१. नेरइयपंचिंदियपओगपरिणया,
२. तिरिक्खजोणिय पंचिंदियपओगपरिणया,
३. मणुस्सपंचिंदियपओगपरिणया,
४. देवपंचिंदियपओगपरिणया ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૪૪. નવ દંડકો દ્વારા પ્રયોગ પરિણત પુદ્દગલોનું પ્રરૂપણ : પ્રથમ દંડક :
પ્ર. ભંતે ! પ્રયોગ-પરિણત-પુદ્દગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે,
જેમકે
૧. એકેન્દ્રિય પ્રયોગ પરિણત -યાવ
૫. પંચેન્દ્રિય-પ્રયોગ-પરિણત.
-
પ્ર. ભંતે ! એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે,
જેમકે
-
૧. પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત –યાવ૫. વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત.
પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે૧. સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ,
૨. બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ,
આ જ પ્રકારે અકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ પણ બે પ્રકારના છે.
આ જ પ્રકારે વનસ્પતિકાયિક પર્યંત એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલના પણ બે-બે પ્રકાર સમજવા જોઈએ. પ્ર. ભંતે ! બેઈન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
ઉ. ગૌતમ ! અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે.
આ જ પ્રકારે ત્રિઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ સંબંધિત પણ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્દગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ?
ઉ. ગૌતમ ! ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે૧. નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત,
For Private Personal Use Only
૨. તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત,
૩. મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગ પરિણત, ૪. દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત.
www.jainelibrary.org