________________
પુદ્ગલ-અધ્યયન
૨૪૨૭
एवं लहुएण वि समं चउसटिंठ भंगा कायव्वा ।
२५७-३२०. सव्वे सीए देसे कक्खडे देसे मउए देसे गरूए देसे लहुए देसे निद्धे देसे लुक्खे,
एवं सीएण वि समं चउसटिंट भंगा कायव्वा ।
३२१-३८४. सव्वे उसिणे देसे कक्खडे देसे मउए देसे गरूए देसे लहुए देसे निद्धे देसे लुक्खे,
एवं उसिणेण वि समं चउसदि भंगा कायवा।
३८५-४४८. सव्वे निद्धे देसे कक्खडे देसे मउए देसे गरूए देसे लहुए देसे सीए देसे उसिणे,
एवं निद्धेण वि समं चउसदि8 भंगा कायवा।
४४९-५१२. सब्वे लुक्खे देसे कक्खडे देसे मउए देसे गरूए देसे लहुए देसे सीए देसे उसिणे,
આ પ્રકારે લઘુની સાથે પૂર્વવત ૧૬ ૪ ૪ = ૬૪ ભંગ સમજવા જોઈએ. ૨૫૭-૩૨૦. સર્વશીત, એક અંશ કર્કશ, એક અંશ મૂદુ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે. આ પ્રકારે શીતની સાથે પણ જો ભંગ સમજવા જોઈએ. ૩૨૧-૩૮૪. સર્વઉષ્ણ, એક અંશ કર્કશ, એક અંશ મૃદુ, એક અંશ ગુરુ, એક અંશ લધુ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે. એ પ્રકારે ઉષ્ણની સાથે પણ જો ભંગ સમજવા જોઈએ. ૩૮૫-૪૪૮. સર્વસ્નિગ્ધ, એક અંશ કર્કશ, એક અંશ મૂદુ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંશ શીત અને એક અંશ ઉષ્ણ હોય છે. એ પ્રકારે સ્નિગ્ધની સાથે પણ ૪ ભંગ સમજવા જોઈએ. ૪૪૯-૫૧૨. સર્વરુક્ષ, એક અંશ કર્કશ, એક અંશ મૃદુ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંશ શીત અને એક અંશ ઉષ્ણ હોય છે. એ પ્રકારે રુક્ષની સાથે પણ જો ભંગ સમજવા જોઈએ -યાવતસર્વરુક્ષ, અનેક અંશ કર્કશ, અનેક અંશ મૂદુ, અનેક અંશ ગુરુ, અનેક અંશ લઘુ, અનેક અંશ શીત અને અનેક અંશ ઉષ્ણ હોય છે. આ પ્રકારે આ બધા મળીને સપ્તસ્પર્શી (બાદર પરિણામ અનંત પ્રદેશી અંધ)ના પાંચસો બાર (૮ * ૪ = ૫૧૨) ભંગ થાય છે. જો આઠ સ્પર્શયુક્ત હોય તો - ૧-૪. એક અંશ કર્કશ, એક અંશ મૂદુ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રૂક્ષ હોય છે, અહીંયા ચાર ભંગ સમજવા જોઈએ. પ-૮. એક અંશ કર્કશ, એક અંશ મૃદુ, એક અંશ ગુરુ, એક અંશ લધુ, એક અંશ શીત, અનેક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રક્ષા હોય છે, અહીંયા પણ ચાર ભંગ સમજવા જોઈએ.
एवं लुक्खेण विसमं चउसदि भंगा कायव्वा-जाव
सब्वे लुक्खे देसा कक्खडा देसा मउया देसा गरूया देसा लहुया देसा सीया देसा उसिणा,
एवं सत्तफासे पंचबारसुत्तरा भंगसया भवति ।
जइ अट्ठफासे१-४. देसे कक्खडे देसे मउए देसे गरूए देसे लहुए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लक्खे ४,
५-८. देसे कक्खडे देसे मउए देसे गरूए देसे लहुए देसे सीए देसा उसिणा देसे निद्धे देसे लुक्खे ४,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org