________________
સમુદ્ધાત-અધ્યયન
૨૩૪૩
प. से केणटेणं भंते ! एवं वुच्चइ
"ते णं तत्थ सिद्धा भवंति असरीरा जीवघणा दसणणाणोवउत्ता णिट्रियट्रा णीरया णिरेयणा वितिमिरा विसुद्धासासयमणागयद्धं कालं चिटुंति?"
उ. गोयमा ! से जहाणामए बीयाणं अग्गिदड्ढाणं
पुणरवि अंकुरूप्पत्ती न हवइ एवमेव सिद्धाण वि कम्मबीएसु दड्ढेसु पुणरवि जम्मुप्पत्ती न हवइ ।
પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે –
તે સિદ્ધો ત્યાં અશરીરી સઘન આત્મપ્રદેશયુક્ત, કૃતાર્થ, દર્શનજ્ઞાનોપયુક્ત, નીરજ, નિષ્પમ્પ, વિતિમિર અને વિશુદ્ધ થઈ શાશ્વત અનાગત અનંતકાળ સુધી સ્થિર રહે છે ?” ગૌતમ ! જેવી રીતે અગ્નિમાં બળેલા બીજો દ્વારા ફરી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેવી જ રીતે સિદ્ધોના પણ કર્મબીજ બળી જવાથી પુન:જન્મની ઉત્પત્તિ થતી નથી. આ કારણથી ગૌતમ ! એમ કહેવામાં આવે છે કે – તે સિદ્ધો ત્યાં અશરીરી સઘન આત્મપ્રદેશયુક્ત, કૃતાર્થ, દર્શન જ્ઞાનોપયોગ યુક્ત, નીરજ, નિષ્પમ્પ, વિતિમિર અને વિશુદ્ધ થઈને શાશ્વત અનાગત કાળસુધી સ્થિત રહે છે.” સિદ્ધ ભગવાન્ બધાં દુઃખોથી પાર થઈ ચૂક્યા છે, તે જરા, મૃત્યુ અને બંધનથી વિમુક્ત થઈ ચૂક્યા છે અને શાશ્વત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી સદૈવ સુખી રહે છે.
से तेणट्रेणं गोयमा ! एवं वुच्चइ"ते णं तत्थ सिद्धा भवंति असरीरा जीवघणा सण णाणोउवत्ता निट्ठियट्ठा णीरया वितिमिरा विसुद्धा सासयमणागयद्धं कालं चिटुंति त्ति ।"
frસ્થિUાકુવા, ના-ર-મર-ધંધાવિમુT I सासयमव्वाबाहं चिट्ठति सुही सुहं पत्ता ॥१
- પાન, ૫. ૩ ૬, મુ. ૨૬૭૫-૨૨૩૬
૬. ૩. સુ. ૨૬૨-૧૫૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org