________________
૨૪૨૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
९७-१२८. सब्वे गरूए सब्वे सीए सव्वे निद्धे देसे कक्खडे देसे मउए, एत्थ वि बत्तीसं भंगा।
एवं सब्बए पंचफासे अट्ठावीसं भंगसयं भवइ ।
जइ छप्फासे१. सब्वे कक्खडे सब्वे गरूए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे, २-१५. सब्वे कक्खडे सव्वे गरूए देसे सीए देसे उसिणे देसे निद्धे देसा लुक्खा -जाव
१६. सब्वे कक्खडे सब्वे गरूए देसा सीया देसा उसिणा देसा निद्धा देसा लुक्खा,
एए सोलस भंगा। १७-३२. सब्वे कक्खडे सब्वे लहुए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
एत्थ वि सोलस भंगा। ३३-४८. सव्वे मउए सव्वे गरूए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
૯૭-૧૨૮. સર્વગુરુ, સર્વશીત, સર્વસ્નિગ્ધ, એક અંશ કર્કશ અને એક અંશ મૃદુના પણ પૂર્વવત્ બત્રીસ ભંગ હોય છે. આ પ્રકારે બધા મળીને પાંચ સ્પર્શના ૧૨૮ ભંગ હોય છે. આ છે સ્પર્શયુક્ત હોય તો - ૧. સર્વકર્કશ, સર્વગુર, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રક્ષ હોય છે. ૨-૧૫. સર્વકર્કશ, સર્વગુરુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને અનેક અંશ રુક્ષ હોય છે -વાવ૧૬. સર્વકર્કશ, સર્વગુરુ, અનેક અંશ શીત, અનેક અંશ ઉષ્ણ, અનેક અંશ સ્નિગ્ધ અને અનેક અંશ રુક્ષ હોય છે.
આ પ્રકારે અહીંયા પણ ૧૬ ભંગ હોય છે. ૧૭-૩૨. સર્વકર્કશ, સર્વલ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે. અહીંયા પણ સોળ ભંગ હોય છે. ૩૩-૪૮. સર્વમૂદુ, સર્વગુરુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ સુક્ષ હોય છે. અહીંયા પણ સોળ ભંગ હોય છે. ૪૯-૬૪. સર્વમૂદ, સર્વલઘુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રૂક્ષ હોય છે. અહીંયા પણ સોળ ભંગ હોય છે. એ બધાં મળીને ૧૬+ ૧૬+ ૧૬+ ૧ = ૬૪ ભંગ હોય છે. ૬૫-૧૨૮. સર્વકર્કશ, સર્વશીત, એક અંશ ગુરુ, એક અંશ લધુ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે.
આ પ્રકારે -ચાવતસર્વમૃદુ, સર્વઉષ્ણ, અનેક અંશ ગુરુ, અનેક અંશ લઘુ, અનેક અંશ સ્નિગ્ધ અને અનેક અંશ રુક્ષ હોય છે. અહીંયા પણ ચોસઠ ભંગ હોય છે. ૧૨૯-૧૯૨. સર્વકર્કશ, સર્વસ્નિગ્ધ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંશ શીત અને એક અંશ ઉષ્ણ હોય છે -વાવ
एत्थ वि सोलस भंगा। ४९-६४. सव्वे मउए सब्चे लहुए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे, एत्थ वि सोलस भंगा, एए चउसट्ठि भंगा,
६५-१२८. सव्वे कक्खडे सब्वे सीए देसे गरूए देसे लहुए देसे निद्धे देसे लुक्खे,
-નવसव्वे मउए सव्वे उसिणे देसा गरूया देसा लहुया देसा निद्धा देसा लुक्खा,
एत्थ वि चउसटिंढ भंगा, १२९-१९२. सब्वे कक्खडे सव्वे निद्धे देसे गरूए देसे लहुए देसे सीए देसे उसिणे -जाव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org