________________
૨૩૭૦
Entertaitlittlethin Bhilisia-lit- Initi||tHijrittttttt tin Entriliitilitiiiiiiiiiiiiiii i
E EEEEEHI
Eવાll
till
ill
till
it
i
liri
lilu jilli
jilliantiliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiial
સંખ્યાની દષ્ટિએ રૂપી અજીવ દ્રવ્ય અર્થાત્ પુદ્ગલ અનંત છે. પરમાણુ પુદ્ગલ પણ અનંત છે તથા હિપ્રદેશિક સ્કંધથી માંડીને અનંત પ્રદેશિક સ્કંધ પણ અનંત છે.
પ્રસ્તુત અધ્યયનમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાલના નામે અરૂપી અજીવ દ્રવ્ય સંબંધિત વિશેષ સામગ્રી નથી તથાપિ એને સંબંધિત કેટલીક વાતો જાણવા યોગ્ય છે, જેમકે - ૧. ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય અસ્તિકાય છે, એના વગર જીવ અને પુદ્ગલ પણ અસ્તિકાય છે પરંતુ
કાળ અપ્રદેશી હોવાને કારણે અસ્તિકાય હોતા નથી. જે સંઘાત (જોડી બનાવી રહી શકે છે તેઓ અસ્તિકાય કહેવાય છે. કાળ દ્રવ્ય એવું નથી. ધર્મ દ્રવ્ય ગતિમાં સહાયક નિમિત્ત હોય છે, અધર્મ દ્રવ્ય સ્થિતિમાં સહાયક નિમિત્ત હોય છે, આકાશ અવગાહન (અંદર પ્રવેશ) આપવામાં સહાયક નિમિત્ત હોય છે, કાલપર્યાય પરિણમનમાં સહાયક થાય છે. આકાશ લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત છે, ધર્મ અને અધર્મ દ્રવ્ય લોકવ્યાપી છે. કાળમાં વ્યવહારમાળ અઢીદ્વીપ સુધી વિદ્યમાન છે, આગળ નિશ્ચયકાળ છે, વ્યવહારકાળ નથી. સંખ્યાની દૃષ્ટિએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક-એક દ્રવ્ય છે, કાળને નિશ્ચયની
અપેક્ષાએ વિભક્ત કરી શકાતો નથી. ૫. સમસ્ત અરૂપી અજીવ દ્રવ્યોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણ જોવા મળતા નથી, કારણ કે તેઓ રૂપીના
પરિચાયક છે. છે. કાળની દષ્ટિએ એમાં બધા દ્રવ્યો આદિ અને અંતરહિત છે. ૭. આકાશમાં ધર્મ, અધર્મ વગેરેનું અવગાહન એકી સાથે થતું હોવા છતાં પણ એની પૃથફતા એના ગુણો
વડે સિદ્ધ થતી રહે છે.
illi lllllllllllllllllllllllisitul
11IIIIIII
in
the
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org