________________
૨૪૧૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
८.सिय कालए य नीलगाय लोहियए य हालिद्दए य सुकिल्लए य,
९.सिय कालए य नीलगाय लोहियए य हालिदए य सुक्किल्लगा य,
१०. सिय कालए यनीलगा यलोहियए यहालिद्दगा य सुक्किल्लगे य,
११. सिय कालए य नीलगा य लोहियगा य हालिद्दए य सुकिल्लए य,
१२. सिय कालगा य नीलए य लोहियए य हालिद्दए य सुकिल्लए य,
१३. सिय कालगा य नीलए य लोहियए य हालिद्दए य सुक्किल्लगा य,
१४. सिय कालगा य नीलए य लोहियए य हालिद्दगा य सुकिल्लए य,
१५. सिय कालगा य नीलए य लोहियगा य हालिद्दए य सुक्किल्लए य,
૮, કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલા, એક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે, ૯. કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલા, એક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ શ્વેત હોય છે, ૧૦. કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલા, એક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ શ્વેત હોય છે, ૧૧. કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે, ૧૨. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, એક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે, ૧૩. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, એક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ શ્વેત હોય છે, ૧૪, કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, એક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ શ્વેત હોય છે, ૧૫. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, અનેક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે, ૧૬. કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, એક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે, આ પ્રકારે સોળ ભંગ થાય છે. એ અસંયોગી ૫, દ્વિકસંયોગી ૪૦, ત્રિકસંયોગી ૮૦, ચતુઃસંયોગી ૭પ અને પંચસંયોગી ૧૬ (આ પ્રકારે કુલ મળીને વર્ણના ૨૧૬ ભંગ હોય છે.) ગંધના છ ભંગ ચતુષ્પદેશી સ્કંધને અનુરૂપ હોય છે. રસના ૨૧૬ ભંગ એના જ (વર્ણના) અનુરૂપ સમજવા જોઈએ. સ્પર્શના ૩૬ ભંગ ચત:પ્રદેશી ઢંધને અનુરૂપ સમજવા જોઈએ. (આ પ્રકારે સપ્તપ્રદેશી સ્કંધમાં વર્ણના ૨૧૬, ગંધના ૬, રસના ૨૧૬ અને સ્પર્શના
૩૬ એમ કુલ મળીને ૪૭૪ ભંગ થાય છે.) પ્ર. ભંતે ! અષ્ટપ્રદેશી ઢંધ કેટલા વર્ણ, ગંધ, રસ અને
સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! સપ્તપ્રદેશી ઢંધને અનુરૂપ એક વર્ણ
-વાવતુ- કદાચ ચાર સ્પર્શયુક્ત કહેવામાં આવે છે.
१६. सिय कालगा य नीलगा य लोहियए य हालिद्दए य सुकिल्लए य,
एए सोलस भंगा, एवं सव्वमेए-एक्कग-दुयग-तियग चउक्कग पंचग संजोगेणं दो सोला भंगसया भवंति।
गंधा जहा-चउप्पएसियस्स । रसा जहा-एयस्स चेव बन्ना।
फासा जहा-चउप्पएसियस्स।
प. अठ्ठपएसिए णं भंते ! खंधे कइवन्ने, कइगंधे,
कइरसे, कइफासे पण्णत्ते? उ. गोयमा ! सिय एगवन्ने जहा-सत्तपएसियस्स-जाव
सिय चउफासे पण्णत्ते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org