________________
પુદ્દગલ-અધ્યયન
૧. સત્તવર્ણન ાં મંતે ! વધે વને, વાંધે, રમે, कइफासे पण्णत्ते ?
૩. ગોયમા ! ના પંચાસણ -ખાવ- સિય જનસે पण्णत्ते ।
एवं एगवन्न- दुवण-तिवन्ना जहा- छप्पएसियस्स ।
जइ चउवन्ने
१. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य २. सिय कालए य नीलए य लोहियए य हालिद्दगाय,
३. सिय कालए य नीलए य लोहियगा य हालिद्दए य
एवमेव चउक्तगसंजोगेणं पन्नरसं भंगा भाणियव्वा - जाव- सिय कालगा य नीलगा य लोहियगा य हालिद्दए य १५,
एवमेए पंच चउक्कसंजोगा नेयव्वा,
एकेके संजोए पन्नरस भंगा,
सव्वमेए पंचसत्तरि भंगा भवंति । जइ पंचवन्ने
१. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य सुकिल्लए य
२. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए सुकिल्ला य
३. सिय कालए य नीलए य लोहियए य हालिद्दगा य सुकिल्लए य
४. सिय कालए य नीलए य लोहियए य हालिद्दगा य सुकिल्ला य
५. सिय कालए य नीलए य लोहियगा य हालिद्दए य सुकिल्लए य
६. सिय कालए य नीलए य लोहियगा य हालिद्दए सुक्किलगाय
७. सिय काल य नीलए य लोहियगा य हालिद्दगा य सुक्किल्लए य.
Jain Education International
૨૪૧૭
પ્ર. ભંતે ! સપ્તપ્રદેશી સ્કંધ કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ?
ઉ. ગૌતમ ! પંચપ્રદેશિક સ્કંધને અનુરૂપ કદાચ ચાર સ્પર્શયુક્ત હોય છે પર્યંત સમજવું જોઈએ.
એક વર્ણ, બે વર્ણ અને ત્રણ વર્ણયુક્ત ભંગોનું કથન પ્રદેશી સ્કંધને અનુરૂપ સમજવું જોઈએ. જો ચાર વર્ણયુક્ત હોય તો -
૧. કદાચ કાળો, લીલો, લાલ અને પીળો હોય છે.
૨. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ અને અનેક અંશ પીળા હોય છે.
૩. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, અનેક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે.
આ પ્રકારે ચતુષ્ક સંયોગીના પંદર ભંગ કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ અને એક અંશ પીળા હોય છે - પર્યંત સમજવું જોઈએ.
આ પ્રકારે ચતુઃસંયોગી પાંચ-પાંચ સમજવા જોઈએ. એક-એક સંયોગમાં પંદર-પંદર ભંગ હોય છે. બધા મળીને તેના પંચોત્તેર (૭૫) ભંગ થાય છે. જો પાંચ વર્ણયુક્ત હોય તો -
૧. કદાચ કાળા, લીલા, લાલ, પીળા અને સફેદ હોય છે,
૨. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ શ્વેત હોય છે,
૩. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ શ્વેત હોય છે,
૪. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ, અનેક અંશ પીળા અને અનેક અંશ શ્વેત હોય છે,
૫. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, અનેક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે,
૬. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, અનેક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ શ્વેત હોય છે,
૭. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, અનેક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ શ્વેત હોય છે,
For Private Personal Use Only
www.jainelibrary.org