________________
પુદ્ગલ-અધ્યયન
૨૪૧૫
1. છપ્પgિ of મંતે ! વંધે ફુવને,
વધે, ફરસે, कइफासे पण्णत्ते ? उ. गोयमा ! जहा पंचपएसिए -जाव- सिय घउफासे
જેના વિના ગણ-પાસિયTI
जइ तिवन्ने - सिय कालए य नीलए य लोहियए य, एवं जहेब पंचपएसियस्स सत्त भंगा -जावसिय कालगा य नीलगा य लोहियए य ७,
सिय कालगा य नीलगाय लोहियगा य ८.
एए अट्ठ भंगा, एवमेए दस तियासंजोगा, एक्केक्कए संजोगे अट्ठ મંા , एवं सब्वे वितियगसंजोगे असीइ भंगा।
जइ चउवन्ने१. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य, २. सिय कालए य नीलए य लोहियए य हालिद्दगा य,
પ્ર. ભંતે ! ષટ્રપ્રદેશી ઢંધ કેટલા વર્ણ, ગંધ, રસ અને
સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! જે પ્રકારે પંચપ્રદેશી સ્કંધને માટે કહેવામાં આવ્યું છે એ જ પ્રકારે -યાવત- કદાચ ચાર સ્પર્શયુક્ત પણ સમજવું જોઈએ. જો એક વર્ષ અને બે વર્ણયુક્ત હોય તો (એક વર્ણના ૫ અને બે વર્ષના ૪ ભંગ) પંચપ્રદેશી સ્કંધને અનુરૂપ હોય છે. જો ત્રણ વર્ણયુક્ત હોય તો – ૧-૭, કદાચ કાળો, લીલો અને લાલ હોય છે. -વાવત- કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા અને એક અંશ લાલ હોય છે, આ પંચપ્રદેશિક સ્કંધને અનુરૂપ સાત ભંગ સમજવા જોઈએ. ૮. કદાચ અનેક અંશ કાળા, લીલા અને લાલ હોય છે. આ આઠમો ભંગ છે. આ પ્રકારે ત્રિકસંયોગીના દસ ભંગ હોય છે, પ્રત્યેક સંયોગી આઠ-આઠ ભંગયુક્ત હોય છે. આ પ્રકારે બધા ત્રિકસંયોગીના કુલ એસી ભંગ હોય છે. જો ચાર વર્ણયુક્ત હોય તો - ૧. કદાચ કાળો, લીલો, લાલ અને પીળો હોય છે, ૨. કદાચ એક અંશ કાળો, લીલો અને લાલ હોય છે તથા અનેક અંશ પીળા હોય છે, ૩. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, અનેક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે, ૪. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, અનેક અંશ લાલ અને અનેક અંશ પીળા હોય છે, ૫. કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલા, એક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે, ૬. કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલા, એક અંશ લાલ અને અનેક અંશ પીળા હોય છે, ૭. કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે, ૮. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, એક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે, ૯. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, એક અંશ લાલ અને અનેક અંશ પીળા હોય છે, ૧૦. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલા, અનેક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે,
३.सिय कालए य नीलए यलोहियगाय हालिद्दए य,
४. सिय कालए य नीलए यलोहियगाय हालिद्दगा य,
५. सिय कालए य नीलगाय लोहियए य हालिद्दए य,
६. सिय कालए य नीलगाय लोहियए य हालिद्दगा य,
७.सिय कालए य नीलगाय लोहियगा य हालिद्दए य,
८. सिय कालगा य नीलए य लोहियए य हालिदए य,
९.सिय कालगाय नीलएयलोहियए यहालिदगा य,
१०. सिय कालगा य नीलए य लोहियगा य हालिद्दए य,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org