________________
૨૪૧૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૬૦-૬૬. નીન્જા-ટોદિય-સુવિલ્હેણુ, સત્ત મંtTI,
૬૭-૬૩. નીત્રા-હાદિ-સુવિવેન્ચેલુ, સત્ત મા,
૬૪-૭૦ 7ોદિય-શ્રાઝિર સુવિલ્હેમુવિ, સર મંચ, एवमेए तियासंजोएणं सत्तरि भंगा।
जइ चउवन्ने१.सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य, २.सिय कालए य नीलए य लोहियए य हालिद्दगा य,
३. सिय कालए य नीलए य लोहियगाय हालिद्दगेय,
४. सिय कालए य नीलगायलोहियगेय हालिद्दगेय,
૫૦-૫૬, લીલા, લાલ અને સફેદના પણ સાત ભંગ હોય છે, પ૭-૬૩. લીલા, પીળા અને સફેદના પણ સાત ભંગ હોય છે, ૬૪-૭૦. લાલ, પીળા અને સફેદના પણ સાત ભંગ હોય છે. આ પ્રકારે ત્રિકસંયોગીના (પ્રત્યેકના સાત-સાત ભંગ થવાથી) ૭૦ ભંગ હોય છે. જો ચાર વર્ણયુક્ત હોય તો - ૧. કદાચ કાળો, લીલો, લાલ અને પીળો હોય છે, ૨. કદાચ એક અંશ કાળો, લીલો અને લાલ હોય છે અને અનેક અંશ પીળા હોય છે, ૩. કદાચ એક અંશ કાળો અને લીલો હોય છે, અનેક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે, ૪. કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલો. એક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે, ૫. કદાચ અનેક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે, આ પ્રકારે ચતુઃસંયોગીના પાંચ ભંગ હોય છે. ૬-૧૦. કદાચ કાળા, લીલા, લાલ અને સફેદના પણ પાંચ ભંગ હોય છે. ૧૧-૧૫. એ જ પ્રકારે - કાળા, લીલા, પીળા અને સફેદના પણ પાંચ ભંગ હોય છે. ૧૬-૨૦. કાળા, લાલ, પીળા અને સફેદના પણ પાંચ ભંગ હોય છે. ૨૧-૨૫. લીલા, લાલ, પીળા અને સફેદના પણ પાંચ ભંગ હોય છે. આ પ્રકારે ચતુઃસંયોગીના પચ્ચીસ ભંગ હોય છે. જો તે પાંચ વર્ણયુક્ત હોય તો - કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ હોય છે.
५. सिय कालगा य नीलए य लोहियगेय हालिद्दगेय,
gu જ બં, ६-१०. सिय कालए य नीलए य लोहियए य सुक्किल्लए य एत्थवि पंच भंगा, ११-१५. एवंकालग-नीलग-हालिद्द-सुक्किल्लएसु वि पंच भंगा, १६-२०. कालग-लोहिय-हालिद्द-सुक्किल्लएसुवि पंच भंगा, २१-२५. नीलग-लोहिय-हालिद्द-सुक्किल्लएसुवि पंच भंगा, एवमेए चउक्कसंजोएणं पणवीसं भंगा। जइ पंचवन्नेकालए य नीलए य लोहियए य हालिद्दए य सुक्किल्लए य। सबमेएएक्कग दयगतियगचउक्कपंचगसंजोगेणं ईयालं भंगसयं भवइ।
गंधा जहा-चउप्पएसियस्स। રસ નહ-ત્રના फासा-जहा-चउप्पएसियस्स।
આ પ્રકારે અસંયોગી ૫, દ્વિસંયોગી ૪૦, ત્રિકસંયોગી ૭૦, ચતુઃસંયોગી ૨૫ અને પંચસંયોગીનું એક - એ બધા મળીને વર્ણના ૧૪૧ ભંગ હોય છે. ગંધના ચતુuદેશી ઢંધને અનુસાર ભંગ હોય છે. વર્ણને અનુરૂપ રસના પણ ૧૪૧ ભંગ હોય છે. સ્પર્શના ૩૬ ભંગ ચતુuદેશી સ્કંધને અનુરૂપ હોય છે. (આ પ્રકારે પંચપ્રદેશી સ્કંધમાં વર્ણના ૧૪૧, ગંધના ૬, રસના ૧૪૧ અને સ્પર્શના ૩૬ આમ બધા મળીને કુલ ૩૨૪ ભંગ થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org