________________
૨૪૧૬
११. सिय कालगा य नीलगा य लोहियए य हालिए य
एए एक्कारस भंगा,
एवमेए पंचचउक्कसंजोगा कायव्वा,
एक्केक्कसंजोए एक्कारस भंगा,
सव्वे ते चउक्कगसंजोगेणं पणपन्नं भंगा।
जइ पंचवन्ने
१. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए सुकिल्ल
२. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य सुकिल्ला य
३. सिय कालए य नीलए य लोहियगे य हालिद्दगा य सुक्किल्लगे य
४. सिय कालए य नीलए य लोहियगा य हालिद्दए सुकिल्ल
५. सिय कालए य नीलगा य लोहियगा य हालिद्दए सुकिल्ल
६. सिय कालगा य नीलए य लोहियए य हालिद्दए सुकिल्लए य
एवं एए छब्भंगा भाणियव्वा,
વમે સન્થેવિ નવ-નુયા-તિયા-૬ડા-પંચાसंजोगेसु छासीयं भंगसयं भवइ ।
गंधा जहा - पंचपएसियस्स ।
रसा जहा एयस्स चेव वन्ना ।
फासा जहा- चउप्पएसियस्स ।
Jain Education International
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૧૧. કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, એક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે. આ પ્રકારે ચતુઃસંયોગીના અગિયાર ભંગ હોય છે. આ જ પ્રકારે પાંચ ચતુઃસંયોગીના ભંગ સમજવા જોઈએ,
પ્રત્યેક સંયોગીના અગિયાર-અગિયાર ભંગ હોય છે.
ચતુઃસંયોગીના બધા મળીને પંચાવન (૧૧ × ૫ = ૫૫) ભંગ હોય છે.
જો તે પાંચ વર્ણયુક્ત હોય તો
–
૧. કદાચ કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ હોય છે,
૨. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ સફેદ હોય છે,
૩. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ સફેદ હોય છે,
૪. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, અનેક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ સફેદ હોય છે,
૫. કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ સફેદ હોય છે,
૬. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, એક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ સફેદ હોય છે,
આ પ્રકારે છ ભંગ સમજવા જોઈએ.
આ પ્રકારે અસંયોગી ૫, દ્વિકસંયોગી ૪૦, ત્રિકસંયોગી ૮૦, ચતુઃસંયોગી ૫૫ અને પંચસંયોગી ૬ - એમ બધા મળીને વર્ણ સંબંધિત ૧૮૬ ભંગ થાય છે.
ગંધ સંબંધી છ ભંગ પંચપ્રદેશી સ્કંધને અનુરૂપ સમજવા જોઈએ.
રસના ભંગ પણ એના જ (વર્ણને)અનુરૂપ (૧૮૬ ભંગ) સમજવા જોઈએ.
સ્પર્શ સંબંધિત (૩૬ ભંગ) ચતુષ્પદેશી સ્કંધને અનુરૂપ સમજવા જોઈએ. (આ પ્રકારે ષટ્ઝદેશી સ્કંધમાં વર્ણના ૧૮૬, ગંધના ૬, રસના ૧૮૬ અને સ્પર્શના ૩૬ બધા મળીને કુલ ૪૧૪ ભંગ થાય છે.)
Personal Use Only
www.jainelibrary.org