________________
૨૩૨૨
દ્રવ્યાનુયોગ ભાગ-૪
उ. गोयमा! तिकिरिया वि, चउकिरिया वि,पंचकिरिया
વિા
प. द. १. णेरइए णं भंते ! वेयणासमुग्घाएणं समोहए
समोहणित्ता जे पोग्गले णिच्छुभइ,
तेहि णं भंते ! पोग्गलेहिं केवइए खेत्ते अफण्णे, केवइए खेत्ते फुडे ? -जाव-से णं भंते ! णेरइए ते य णेरइया अण्णेसिं रइयाणं परंपराघाएणं कइ
किरिया ? ૩. કાયમ ! વે નવ નો
णवरं-णेरइयाभिलावो।
ટું ૨-૨૪, પર્વ નિરવ
ગાવ- વેgિ /
कसाय समुग्घाएएवं कसायसमुग्घाओ वि भाणियब्बो।
३. मारणंतिय समुग्घाएप. जीवे णं भंते ! मारणंतियसमुग्घाएणं समोहए
समोहणित्ता जे पोग्गले णिच्छभइ तेहि णं भंते ! पोग्गलेहिं केवइए खेत्ते अफुण्णे, केवइए खेत्ते फुडे ?
ઉ. ગૌતમ ! તેઓ ત્રણ ક્રિયાયુક્ત પણ હોય છે, ચાર | ક્રિયાયુક્ત પણ હોય છે અને પાંચ ક્રિયાયુક્ત પણ
હોય છે. પ્ર. ૬,૧, ભંતે ! વેદના સમુદ્રઘાતથી સમવહત થયેલો
નારક સમવહત થઈને જે પુદ્ગલોને પોતાના શરીરથી બહાર) કાઢે છે તો - ભંતે ! એ પુદ્ગલોવડે કેટલું ક્ષેત્ર પરિપૂર્ણ થાય છે તથા કેટલું ક્ષેત્ર સ્પષ્ટ થાય છે ? –ચાવત- ભંતે ! તે નારક અને તે નારકો અન્ય નૈરયિકોનો
પરંપરાવડે ઘાત કરતાં કેટલી ક્રિયાયુક્ત હોય છે ? ઉ. ગૌતમ ! સમુચ્ચય જીવ સંબંધિત જે
આવ્યું છે, તેવું જ સંપૂર્ણ કથન કરવું જોઈએ. વિશેષ - અહીંયા જીવ'ને સ્થાને નારક' શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. દ. ૨-૨૪, આ પ્રકારે વૈમાનિકો પર્યત સંપૂર્ણ
કથન સમજવું જોઈએ. ૨. કષાય સમુધાત :
આ જ પ્રકારે કષાય સમુઘાતનું પણ સમગ્ર વર્ણન
સમજવું જોઈએ. ૩. મારણાંતિક સમુદઘાત : પ્ર. ભંતે ! મારણાન્તિક સમુધાતથી સમવહત થયેલો
જીવ સમવહત થઈને જે પુદ્ગલોને પોતાના શરીરથી બહાર) કાઢે છે તો ભંતે ! એ પુદ્ગલો વડે કેટલા ક્ષેત્ર પરિપૂર્ણ થાય છે તથા કેટલા ક્ષેત્ર સ્પષ્ટ થાય છે ? ગૌતમ ! વિષ્કન્મ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રની તથા લંબાઈમાં જઘન્ય એક દિશામાં આગળના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રને અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન સુધીના ક્ષેત્રને
પરિપૂર્ણ કરે છે અને એટલાં જ ક્ષેત્રને ઋષ્ટ કરે છે. પ્ર. ભંતે ! તે ક્ષેત્ર કેટલા કાળમાં પુદ્ગલોથી પરિપૂર્ણ
થાય છે અને કેટલા કાળમાં સ્પષ્ટ થાય છે ? ગૌતમ ! તે ક્ષેત્ર એક સમય, બે સમય, ત્રણ સમય અને ચાર સમય જેટલા વિગ્રહ કાળમાં (એ પુદ્ગલોથી) પરિપૂર્ણ થાય છે અને એટલા જ કાળમાં સ્પષ્ટ થઈ જાય છે. શેષ કથન પૂર્વવત કદાચ પાંચક્રિયાઓ લાગે છે પર્યત કરવું જોઈએ. ૬.૧. સમુચ્ચયજીવને અનુરૂપ નરયિકનું પણ કથન કરવું જોઈએ.
उ. गोयमा ! सरीरपमाणमेत्ते विक्खंभ बाहल्लेणं
आयामेणं जहण्णेणं अंगुलस्स अंखेज्जइभार्ग, उक्कोसेणं असंखेज्जाई जोयणाई एगदिसिं एवइए
खेत्ते अफुण्णे, एवइए खेत्ते फुडे । प. सेणं भंते! खेत्ते केवइए कालस्स अफुण्णे केवइकालस्स
उ. गोयमा! एगसमइएणवा, दुसमइएणवा, तिसमइएण
वा, चउसमइएण वा विग्गहेणं एवइकालस्स अफुण्णे, एवइकालस्स फुडे।
सेसं तं चैव-जाव-पंचकिरिया।
ઢં. . વે રવિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org