________________
સમુદ્દઘાત-અધ્યયન
અંતે ! નો ફળદ્દે સમદ્રે
से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ“छउमत्थे णं मणूसे तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि वण्णेणं वण्णं, गंधेणं गंधं, रसेणं रसं, फासेणं वा फासं जाणइ पासइ ।”
ए सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वलोगं पि य णं फुसित्ता णं चिट्ठति ।
- ૫૧. ૧. ૨૬, મુ. ૨૬૬૮-૨૪૬૬
२०. केवलिसमुग्घायस्स समय परूवणं
प. कइसमइए णं भंते! केवलिसमुग्धाए पण्णत्ते ?
૩. ગોયમા ! દુસમફત્તુ વાત્તે, તં નહા
વિક્રમે સમદ્ અંૐ વરેફ,
૨. વિજ્ઞ સમ! વાતું રેડ,
३. तइए समए मंथं करेइ,
४. चउत्थे समए लोगं पूरेइ,
૬.
पंचमे समए लोगं पडिसाहरइ,
६. छट्ठे समए मंथं पडिसाहरइ,
७. सत्तमे समए कवाडं पडिसाहरइ,
८. अट्ठमे समए दंडं पडिसाहरइ, दंडं पडिसाहरित्ता तओ पच्छा सरीरत्थे भवइ । २ - ૫૧. ૧. ૨૬, મુ. ૨૨૭૨
२१. आउज्जीकरणस्स समय परूवणं
૬. कइसमइए णं भंते! आउज्जीकरणे पण्णत्ते ?
उ. गोयमा ! असंखेज्जसमइए अंतोमुहुत्तिए आउज्जीकरणे पण्णत्ते । ३
- વા. વ. ૨૬, સુ. ૨૨૭o
૨.
ૐ.
Jain Education International
વ. મુ. ?૨૨-૨૪૦
(૪) ઢાળં. અ. ૮, મુ. ૬૬૨
उव. सु. १४३
ભંતે ! આ અર્થ સમર્થ નથી. આ કારણથી ગૌતમ ! એવું કહેવાય છે કે 'છદ્મસ્થ મનુષ્ય એ નિર્જરા - પુદ્દગલોના વર્ણને નેત્રથી, ગંધને નાકથી, રસને જીભથી અને સ્પર્શને સ્પર્શેન્દ્રિયથી જરાક પણ જાણતાં નથી, જોતાં નથી”
૨૦. કેવલી સમુદ્દાતના સમયનું પ્રરૂપણ :
(૬) સમ. સમ. ૮, સુ. ૭
એટલે કે આયુષ્માન્ શ્રમણ ! તે (નિર્જરા) પુદ્દગલ એટલાં સૂક્ષ્મ કહેવામાં આવ્યા છે અને તેઓ સમગ્રલોકને સ્પર્શ કરીને રહેલાં છે.
પ્ર. ભંતે ! કેવલી સમુદ્દઘાત કેટલા સમયનો કહેવામાં આવ્યો છે ?
ઉ. ગૌતમ ! તે આઠ સમયનો કહેવામાં આવ્યો છે, જેમકે -
૨૩૩૯
૧. પ્રથમ સમયમાં આત્મ પ્રદેશોને દંડાકારરૂપે કરે છે,
૨. દ્વિતીય સમયમાં કપાટાકારે (બારણાં) રૂપે કરે છે,
૩. તૃતીય સમયમાં મન્થાનિ (કેવલિ-સમુદ્દઘાત વખતે મંથાકાર કરવામાં આવતો જીવ-પ્રદેશ સમૂહ)નો આકાર કરે છે,
૪.
૫.
S.
ચોથા સમયમાં લોકને વ્યાપ્ત કરે છે,
પાંચમાં સમયમાં લોકપૂર્ણ આત્મપ્રદેશોને સંકોચે છે,
છઠ્ઠા સમયમાં મન્થાનકૃત આત્મપ્રદેશોને સંકોચે છે,
૭. સાતમા સમયમાં કપાટકૃત આત્મપ્રદેશોને સંકોચે છે,
૨૧. આવર્જીકરણના સમયનું પ્રરૂપણ :
૮. આઠમા સમયમાં દંડાકાર આત્મપ્રદેશોને સંકોચે છે અને દંડનો સંકોચ કરતાં જ પૂર્વવત્ શરીરસ્થ થઈ જાય છે.
For Private Personal Use Only
પ્ર. ભંતે ! આવર્જીકરણ કેટલા સમયનું કહેવામાં આવ્યું છે ?
ઉ. ગૌતમ આવર્જીકરણ અસંખ્યાત સમયયુક્ત અન્તર્મુહૂર્તનું કહેવામાં આવ્યું છે.
(૧) ૩૧. મુ. ૨૪૪
www.jainelibrary.org