________________
૨૨૮૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, जहण्णेण वि वाससयसहस्समब्भहियं पलिओवमं ठिईएसु હવન્નેના | सेसा वत्तव्वया पढम गमग सरिसा। णवरं-ठिई जहण्णेणं पलिओवमं वाससयसहस्समब्भहियं, उक्कोसेणं तिण्णि पलिओवमाई।
એ જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ તથા એક લાખ વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. શેષ સમગ્ર કથન પ્રથમ ગમકને અનુસાર છે. વિશેષ - સ્થિતિ જઘન્ય એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. આ જ પ્રકારે અનુબંધ પણ સ્થિતિને સમાન છે. કાલાદેશથી જઘન્ય બે લાખ વર્ષ અધિક બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ત્રીજું ગમક છે.)
एवं अणुबंधो वि। कालादेसेणं जहण्णणं दो पलिओवमाई दोहिं वाससयसहस्सेहिं अब्भहियाई, उक्कोसेणं चत्तारि पलिओवमाई वाससयसहस्समब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (તમ નમ) सो चेव अप्पणा जहण्णकालदिईओजाओ,जहण्णेणं अट्ठभागपलिओवमट्ठिईएसु उक्कोसेण वि अट्ठभागपलिओवमट्टिईएसु उववज्जेज्जा ।
प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जंति?
૩. જામા ! સેસ વત્તવમા ક્રમ મેT રિસા
भाणियब्वा। णवरं-ओगाहणा-जहण्णेणं धणुपुहुत्तं, उक्कोसेणं साइरेगाइं अट्ठारसधणुसयाई । ठिई-जहण्णेणं अट्ठभागपलिओवम, उक्कोसेण वि अट्ठभागपलिओवमं। एवं अणुबंधो वि। कालादेसेणं जहण्णेणं दो अट्ठभागपलिओवमाई, उक्कोसेण वि दो अट्ठभागपलिओवमाइं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा ।
એ જ (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) સ્વયં જઘન્ય કાળની સ્થિતિયુક્ત જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના આઠમાં ભાગની સ્થિતિયુક્ત
જ્યોતિષ્કોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે! તે જીવો (અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય
તિર્યંચ) એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! શેષ કથન પ્રથમ ગમકને અનુસાર સમજવું
જોઈએ. વિશેષ- એમની અવગાહના જઘન્ય ધનુષ પૃથત્વ અને ઉત્કૃષ્ટ સાતિરેક અઢારસો ધનુષની હોય છે. સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના આઠમા ભાગની હોય છે. અનુબંધ પણ સ્થિતિને સમાન હોય છે. કાલાદેશથી જઘન્ય પલ્યોપમનો બે અરમાશભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનો બે અમાંશ (૨૮) ભાગ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. જઘન્ય કાળની સ્થિતિયુક્તને માટે આ એક જ ગમક છે. (આ ચોથું ગમક છે.) એ જ (અસંખ્યાત વષયિષ્ઠ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) સ્વયે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત હોય અને જ્યોતિષ્કોમાં ઉત્પન્ન હોય તો પ્રથમ ગમકને અનુરૂપ કથન કરવું જોઈએ. વિશેષ - સ્થિતિ જઘન્ય ત્રણ પલ્યોપમની અને ઉત્કૃષ્ટ પણ ત્રણ પલ્યોપમની હોય છે.
जहण्णकालट्ठिईयस्स एस चेव एक्को गमो। (चउत्थो
મ ) सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, सा चेव पढम गमग वत्तवया भाणियब्वा ।
णवर-ठिईजहण्णेणं तिण्णि पलिओवमाई. उक्कोसेण वि तिणि पलिओवमाइं।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org