________________
ગમ્મા-અધ્યયન
૨ ૨૯૧
कालादेसेणं-जहण्णणं दो पलिओवमाई, उक्कोसेणं छप्पलिओवमाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा (पढमो गमओ)
सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एसा चेव वत्तव्बया पढम गमग सरिसा।
णवर-कालादेसेणं जहण्णेणं दो पलिओवमाई, उक्कोसेणं चत्तारिपलिओवमाइं,एवइयंकालंसेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (बिइओ गमओ)
सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं तिपलिओवमट्टिईएस, उक्कोसेण वि तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा।
सेसा वत्तब्वया पढम गमग सरिसा। णवरं-ठिई जहण्णेणं तिण्णि पलिओवमाई, उक्कोसेण वि तिण्णि पलिओवमाइं। कालादेसेणं जहण्णेणं छप्पलिओवमाइं, उक्कोसेण वि छप्पलिओवमाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (तइओ गमओ)
કાલાદેશથી તે જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ છે પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.) એ જ (અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) જઘન્ય કાળની સ્થિતિયુક્ત સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થાય તો પ્રથમ ગમકને અનુસાર કથન કરવું જોઈએ. વિશેષ - કાલાદેશથી તે જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ બીજું ગમક છે.) એ જ (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) ઉત્કૃષ્ટ કાળની. સ્થિતિયુક્તમાં ઉત્પન્ન થાય તો જધન્ય ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્ત સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન પ્રથમ ગમકને અનુસાર છે. વિશેષ - સ્થિતિ જઘન્ય ત્રણ પલ્યોપમની અને ઉત્કૃષ્ટ પણ ત્રણ પલ્યોપમની હોય છે. કાલાદેશથી તે જઘન્ય છ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ છ પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ત્રીજું ગમક છે.) એ જ સ્વયં જઘન્ય કાળની સ્થિતિયુક્ત હોય અને સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ એક પલ્યોપમની સ્થિતિયુક્ત સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન પ્રથમ ગમકને અનુસાર સમજવું જોઈએ. વિશેષ - અવગાહના જઘન્ય ધનુષ પૃથત્વ અને ઉત્કૃષ્ટ બે ગાઉની હોય છે. સ્થિતિ જધન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમની હોય છે. કાલાદેશથી તે જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ બે પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ચોથું, પાંચમું, છä ગમક છે.) એ જ સ્વયે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત હોય અને સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થાય તો એના અંતિમ ત્રણે ગમકો (૭-૮-૯)નું કથન પ્રથમ(આરંભના ત્રણ ગમકોને અનુરૂપ જાણવું જોઈએ.
सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ जहण्णेणं पलिओवमट्ठिईएस, उक्कोसेण विपलिओवमट्टिईएसु उववज्जेज्जा।
सेसा वत्तब्वया पढम गमग सरिसा, णवरं-ओगाहणा जहण्णेणं धणुपुहत्तं, उक्कोसेणं दो
સાદું ठिई जहण्णणं पलिओवम, उक्कोसेण वि पलिओवमं ।
कालादेसेणं जहण्णेणं दो पलिओवमाई, उक्कोसेण वि दो पलिओवमाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (चउत्थ पंचम छट्ठ गमा)
सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, आइल्लगमगसरिसा तिणि गमगा नेयब्वा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org