________________
૨૨૯૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
प. विजय-वेजयंत-जयंत-अपराजियदेवा णं भंते !
कओहिंतो उववज्जति ? उ. गोयमा ! सव्वा वत्तवया जहा आणयाणं देवाणं।
णवरं-पढमं संघयणं । ठिई अणुबंधो-जहण्णेणं एक्कतीसं सागरोवमाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई. उक्कोसेणं पंच भवग्गहणाई। कालादेसेणं जहण्णणं एक्कतीसं सागरोवमाइं दोहिं वासपुहत्तेहिं अब्भहियाई, उक्कोसेणं छावटिंट्ठ सागरोवमाई तिहिं पुवकोडीहिं अब्भहिथाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (ઢમો નમો ) एवं सेसा वि अट्ठा गमगा भाणियबा। णवर-ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा।
प. सव्वद्गसिद्धगदेवा णं भंते ! कओहिंतो उववज्जति?
પ્ર. ભંતે ! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત
દેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનું પણ સમગ્ર કથન આણત દેવોને
સમાન છે. વિશેષ -એમાં પ્રથમ સંહનનયુક્ત ઉત્પન્ન થાય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું હોય છે. ભવાદેશથી જધન્ય ત્રણભવ અને ઉત્કૃષ્ટ પાંચભવ ગ્રહણ કરે છે. કાલાદેશથી જઘન્ય બેવર્ષ પ્રથકૃત્વ અધિક એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ અધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.). શેષ આઠ ગમક પણ આ જ પ્રકારે સમજવાં જોઈએ. વિશેષ - એમાં સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક
સમજવો જોઈએ. પ્ર. ભંતે ! સર્વાર્થસિદ્ધ દેવ કયાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ગૌતમ ! એમનો ઉપયોગ વગેરે આણત દેવોને
સમાન છે. પ્ર. ભંતે ! તે (સંજ્ઞી મનુષ્ય ) કેટલા કાળની
સ્થિતિયુક્ત સર્વાર્થસિદ્ધ દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ જઘન્ય તેત્રીસ સાગરોપમ અને
ઉત્કૃષ્ટ પણ તેત્રીસ સાગરોપમની સ્થિતિયુક્તમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન વિજયાદિ દેવોમાં ઉત્પન્ન થનાર મનુષ્યોને અનુરૂપ છે. વિશેષ - ભવાદેશથી ત્રણ ભવ ગ્રહણ કરે છે. કાલાદેશથી જઘન્ય બે વર્ષ પંથકૃત્વ અધિક તેત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.) જો તે (સંજ્ઞી મનુષ્ય) સ્વયં જઘન્ય કાળની સ્થિતિયુક્ત હોય અને સવર્થસિદ્ધ દેવોમાં ઉત્પન્ન થનાર હોય તો એમનું પણ કથન પ્રથમ ગમકને અનુરૂપ સમજવું જોઈએ.
उ. गोयमा ! उववाओ जहा आणयदेवाणं ।
प. से णं भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा !जहण्णेणंतेत्तीसंसागरोवमट्ठिईएसु, उक्कोसेण
वि तेत्तीसं सागरोवमट्टिईएसु उववज्जेज्जा।
अवसेसा वत्तव्वया जहा विजयाइसु उववज्जंताणं।
णवरं-भवादेसेणं तिण्णि भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाई दोहिं वासपुहत्तेहिं अब्भहियाई, उक्कोसेण वि तेत्तीसं सागरोवमाइंदोहिं पुवकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (ઢમ સામો ) सो चेव अप्पणा जहण्णकालदिईओ जाओ, एसा चेव पढम गमग सरिसा बत्तब्बया।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org