________________
ગમ્મા-અધ્યયન
૫.
भंते ! जइ संखेज्जवासाउय सण्णि पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्त-संखेज्जवासाउय उववज्जंति, अपज्जत्त संखेज्जवासाउय उववज्जंति ?
૩. ગોયમા ! તેહિં વિ વવનંતિ ।
प. संखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा ।
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
उ. गोयमा ! अवसेसं सव्वा वत्तब्वया जहा एयस्स चेव पुढवीकाए उववज्जमाणस्स पढमगमए भणिया ।
णवरं - कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं तिणि पलिओवमाई पुव्वकोडी पुहत्तमब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (पढमो गमओ) सो चेव जहण्णकालट्ठिईएसु उबवण्णो, एसा चेव पढम गमग सरिसा वत्तव्वया णेयव्वा ।
णवरं - कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । ( बिइओ गमओ)
सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं तिपलिओ मट्ठिईएसु, उक्कोसेण वि तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा ।
एसा चैव पढम गमग सरिसा वत्तब्वया ।
Jain Education International
૨૨૬૯
પ્ર. ભંતે ! જો તેઓ (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે તો તેઓ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્કોથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્કોથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! તેઓ બન્નેથી આવીને ઉત્પન્ન થાય છે.
ઉ.
પ્ર.
ભંતે ! સંખ્યાત વર્ષની આયુયુક્ત સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિયુક્તોમાં અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! તે જીવ એક જ સમયે કેટલાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! શેષ સમગ્ર કથન પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોના પ્રથમ ગમકને અનુરૂપ કરવું જોઈએ.
વિશેષ - કાલાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પહેલું ગમક છે. )
એ જ (સંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચ) જન્યકાળની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો એનું કથન પણ પ્રથમ ગમકને અનુરૂપ સમજવું જોઈએ.
વિશેષ – કાલાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ
સુધી ગમનાગમન કરે છે. (આ બીજું ગમક છે.)
એ જ (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્તોમાં અને ઉત્કૃષ્ટ પણ ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય છે.
આનું કથન પણ પ્રથમ ગમકને અનુરૂપ સમજવું જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org