________________
ગમ્મા અધ્યયન
बिइयगमए एस चैव लद्धी, णबरं-उववाय ठिई अणुबंधो य उवउंजिऊण भाणियव्वो ।
कालादेसेणं-जहणेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा (बिइओ गमओ)
सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा ।
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
उ. गोयमा ! एवं जहा रयणप्पभाए उववज्जमाणस्स असंणिस्स तहेव निरवसेसं भाणियव्वं,
णवरं परिमाणो जहण्णेणं एक्को वा, दो वा, तिन्नि વા, પોસેજું સંવેખ્ખા,
भवादेसेणं-जहणेणं उक्कोसेणं दो भवग्गहणाई ।
कालादेसेणं-जहणेणं पलिओवमस्स असंखेज्जइभागो अंतोमुहुत्तमब्भहिओ, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो पुव्वकोडी अब्महिओ (तइओ गमओ)
सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडिआउएसु उववज्जेज्जा ।
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
उ. गोयमा ! अवसेसं जहा एयस्स पुढवित्काइएसु उववज्जमाणस्स मज्झिमेसु तिसु गमएसु लद्धि भणिया तहा इह वि मज्झिमेसु तिसु गमएसु भाणियव्वा ।
णवरं-कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारिपुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ (ડો ગમો)
Jain Education International
૨૨૬૭
દ્વિતીય ગમકમાં પણ આ જ કથન સમજવું જોઈએ. વિશેષ – ઉપપાત સ્થિતિ અનુબંધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ.
કાલાદેશથી . - જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ દ્વિતીય ગમક છે.)
એ જ (અસંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચ) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત (પંચેન્દ્રિય તિર્યંચયોનિકો)માં ઉત્પન્ન થાય તો તે જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિયુક્ત અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિયુક્ત (સંશી પંચેન્દ્રિય તિર્યંચ)માં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! જેવી રીતે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનું કથન કર્યું એ જ પ્રકારે સમગ્ર કથન સમજવું જોઈએ. વિશેષ-પરિમાણમાં જધન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. ભવાદેશથી - જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ ગ્રહણ કરે છે.
કાલાદેશથી – જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ત્રીજું ગમક છે.)
જો તે સ્વયં જધન્યકાળની સ્થિતિયુક્ત હોય તો જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! બાકીના કથન જેમ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર જન્ય સ્થિતિના અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના મધ્યના ત્રણ ગમકો (૪-૫-૬)નું ક૨વામાં આવ્યું છે તે જ પ્રકારે અહીંયા પણ ત્રણેય ગમક સમજવા જોઈએ.
વિશેષ - કાલાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિ વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ચોથું ગમક છે.)
For Private Personal Use Only
www.jainelibrary.org