________________
૨૨૭૨
उ. गोयमा ! संखेज्जवासाउय सण्णि मणुस्सेहिंतो
उववज्जंति, नो असंखेज्जवासाउय सण्णि मणुस्सेहिंतो उववज्जति ।
प. भंते ! जइ संखेज्जवासाउय सण्णि मणुस्सेहिंतो
उववज्जति-किं पज्जत्त संखेज्जवासाउयसण्णि मणुस्सेहिंतो उववज्जति, अपज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववज्जति ?
૩. થમ ! રોહિં રિ ૩વર્નંતિ प. सण्णिमणुस्से णं भंते! जे भविए पंचिंदियतिरिक्ख
जोणिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा! जहण्णणं अंतोमहत्तटिठईएस. उक्कोसेणं
तिपलिओवमट्ठिईएस उववज्जेज्जा।
દ્રવ્યાનુયોગ ભાગ-૪ ઉ. ગૌતમ ! તેઓ સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞા
મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોથી આવીને
ઉત્પન્ન થતાં નથી. પ્ર. ભંતે! જો (સંજ્ઞી પંચેન્દ્રિય) સંખ્યાત વર્ષના આયુયુક્ત
સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તક સંખ્યાત વર્ષાયુક્ત
સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ બંન્નેથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્ય જે
પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે! તે કેટલાં કાળની સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! તેઓ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય
તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે (સંજ્ઞી મનુષ્ય) જીવ એક જ સમયે કેટલા
| ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર
સંસીમનુષ્યોના પ્રથમ ગમકને અનુરૂપ અહીંયા પણ લબ્ધિનું કથન સમજવું જોઈએ. વિશેષ - કાલાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ (સાત કરોડપૂર્વ) અધિક ત્રણ પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.) એ જ(સંજ્ઞી મનુષ્ય)જઘન્ય કાળની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય તો એનું કથન પણ આ જ પ્રકારે પ્રથમ ગમકને સમાન છે. વિશેષ - કાલાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિ વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ બીજું ગમક છે.)
1. તે i મંત! નીવા સમgo વા વવક્નતિ?
गोयमा ! लदी से जहा एयस्सेव सण्णिमणूस्सस्स पुढविक्काइएसुउववज्जमाणस्सपढमगमए भणिया साव भाणियब्या। णवर-कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं तिण्णि पलिओवमाइं पुवकोडिपुहत्तमब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं તિરાતિં રેન્ના (૨ પઢનો મો)
सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एसा घेव पढम गमग वत्तब्बया,
णवर-कालादेसेणंजहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (२ बिइओ गमओ) सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं तिपलिओवमट्ठिईएसु, उक्कोसेण वि तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा।
એ જ (સંક્ષી મનુષ્ય) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્તોમાં અને ઉત્કૃષ્ટ પણ ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન પ્રથમ ગમકને અનુરૂપ સમજવું જોઈએ.
अवसेसा सच्चेव पढम गमग बत्तब्बया।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org