________________
૨૨૭૦
णवरं परिमाणं जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जंति । भवादेसेणं-दो भवग्गहणाई ।
कालादेसेणं-जहण्णेणं तिण्णि पलिओवमाई अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुव्वकोडीए अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (तइओ गमओ) सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ जहणेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुब्वकोडी आउएसु उववज्जेज्जा ।
सेसं जहा एयस्स चैव सष्णिपंचिंदियस्स पुढविक्काइएसु उववज्जमाणस्स मज्झिल्लएसु तिसु गमएसु वत्तव्वया, सच्चेव इह वि मज्झिमेसु तिसु गमएसु જ્ઞેયવા
वरं - उववाय ठिई संवेहो य उवउंजिऊण भाणियव्वो તિસુ ગમખું । (અડત્ય-પંચમ-છટ્ઠ ગમા)
सो व अप्पणा उक्कोस कालट्ठिईओ जाओ सच्चे पढमगमग वत्तव्वया भाणियव्वा ।
raj-ठिई अणुबंधो जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुचकोडी |
कालादेसेणं जहण्णेणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं तिण्णि पलिओवमाइं पुव्वकोडीपुहत्तमब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (सत्तमो गमओ)
सो चैव जहण्णकालट्ठिईएसु उववण्णो, एसा चेव सत्तम गमग वत्तव्वया,
णवरं-कालादेसेणं जहण्णेणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (अट्ठमो गमओ)
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
વિશેષ – પરિમાણમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. ભવાદેશથી - બે ભવ ગ્રહણ કરે છે. કાલાદેશથી-જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ત્રીજું ગમક છે.)
એ જ (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) પોતે જધન્યકાળની સ્થિતિયુક્ત હોય અને સંશી પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો તે જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય છે.
પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકના મધ્યના ત્રણ (૪-૫-૬) ગમકને અનુરૂપ અહીંયા પણ મધ્યના ત્રણ ગમક(૪-૫-૬) સમજવાં જોઈએ.
વિશેષ – ઉપપાત સ્થિતિ અને સંવેધ ત્રણે ગમકોમાં ઉપયોગપૂર્વક સમજવું જોઈએ. (આ ચોથું, પાંચમું, છઠ્ઠું ગમક છે.)
એ જ (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) સ્વયં ઉત્કૃષ્ટકાળની સ્થિતિયુક્ત હોય અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન હોય તો એનું સમગ્ર કથન પ્રથમ ગમકને અનુરૂપ સમજવું જોઈએ.
વિશેષ – સ્થિતિ અને અનુબંધ જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષ સમજવું જોઈએ. કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યોપમ જેટલો ફાળ વ્યતીત કરે છે અને એટલાં
જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ સાતમું ગમક છે.)
એ જ (ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત સંશી પંચેન્દ્રિય તિર્યંચ) જઘન્ય કાળની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય તો એનું કથન પણ આ જ પ્રકારે સપ્તમ ગમકને અનુરૂપ કરવું જોઈએ.
વિશેષ - કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટિ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ આઠમું ગમક છે.)
For Private Personal Use Only
www.jainelibrary.org