________________
૨૨૧૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं चत्तालीसं वाससहस्साई चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा (५ पंचमो गमओ) सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं सागरोवमट्ठिईसु उववज्जेज्जा, उक्कोसेण वि सागरोवमट्टिईएसु उववज्जेज्जा।
કાલાદેશથી જધન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાલીસ હજાર વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે તથા એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ પાંચમું ગમક છે.)
प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
એ જ જીવ ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તે જઘન્ય સાગરોપમની સ્થિતિયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટ પણ સાગરોપમની સ્થિતિયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન
થાય છે. પ્ર. અંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ! સંપૂર્ણ કથન ભવાદેશ પર્યંત ચતુર્થગમકના
અનુરૂપ છે. કાલાદેશથી જધન્ય અન્તર્મુહૂર્તઅધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ કાળ વ્યતીત કરે છે તથા એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ છઠું ગમક છે.)
उ. गोयमा ! सो चेव चउत्थो गमओ भवादेसपज्ज
સાળrt कालादेसेणंजहण्णेणं सागरोवमंअंतोमुहुत्तमभहियं, उक्कोसेणं चत्तारिसागरोवमाइं चउहिं अंतोमुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं
गतिरागतिं करेज्जा । (६ छट्ठो गमओ) प. उक्कोसकालट्ठिईयपज्जत्तसंखेज्जवासाउयसण्णि
पंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए रयणप्पभापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु,
उक्कोसेणं सागरोवमट्ठिईएसु उववज्जेज्जा ।
प. तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
उ. गोयमा ! अवसेसा परिमाणादीओ भवादेसपज्ज
वसाणो सो चेव पढमगमओ नेयवो, णवर-इमाइं दो णाणत्ताईठिई जहण्णेणं पुब्बकोडी, उक्कोसेण वि पुन्चकोडी।
પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટકાળની સ્થિતિયુક્ત પર્યાપ્ત -
સંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી-પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની
સ્થિતિયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ
એક સાગરોપમની સ્થિતિયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન
થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! શેષ પરિમાણ વગેરે ભવાદેશ પર્વતનું
કથન ઉક્ત પ્રથમ ગમકના અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ - એ બે સ્થાનોમાં વિશેષતા છે – સ્થિતિ પણ જઘન્ય પૂર્વકોટિ વર્ષની છે અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષની છે. એ જ પ્રકારે અનુબન્ધ પણ સ્થિતિના અનુરૂપ છે. કાલાદેશથી જઘન્ય દસહજાર વર્ષ અધિક પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વ કોટિ અધિક ચાર સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ સાતમું ગમક છે.)
एवं अणुबंधो वि। कालादेसेणं जहण्णेणंपुवकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पूच्चकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिंकरेज्जा (७ सत्तमोगमओ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org