________________
૨૨૬૨.
દ્રવ્યાનુયોગ ભાગ-૪
उ. गोयमा! रयणप्पभापुढविनेरइएहितो वि उववज्जति ___-जाव- अहेसत्तमपुढविनेरइएहितो वि उववज्जति।
प. रयणप्पभापुढविनेरइए णं भंते! जे भविएपंचिंदिय
तिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं
पुवकोडिआउएसु उववज्जेज्जा।
प. तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
ઉ. ગૌતમ! તેઓ રત્નપ્રભા - પૃથ્વીના નૈરયિકોથી પણ
આવીને ઉત્પન્ન થાય છે -યાવત- અધ:સપ્તમ
પૃથ્વીના નૈરયિકોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક જે પંચેન્દ્રિય
તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો અંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત (પંચેન્દ્રિય
તિર્યંચયોનિકો)માં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ
પૂર્વકોટિ વર્ષની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચ
યોનિકોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલાં ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! જેવી રીતે અસુરકુમારોનું પૃથ્વીકાયમાં
ઉત્પન્ન થવા સંબંધિત કથન કર્યું છે તેવી જ રીતે અહીંયા પણ સમજવું જોઈએ. વિશેષ - સંહનનમાં અનિષ્ટ અકાન્ત (અપ્રિય) -ચાવતુ- અમનામ પુદ્ગલ પરિણમિત હોય છે. તેમની અવગાહના બે પ્રકારની કહેવામાં આવે છે, જેમકે - ૧. ભવધારણીય, ૨. ઉત્તરવૈક્રિય. ૧. એમાંથી જે ભવધારણીય અવગાહના છે તે જઘન્ય આંગળના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણરત્ની (હાથ) છ આંગળની હોય છે.
उ. गोयमा ! जहा असुरकुमाराणं पुढविकाइएसु
उववज्जमाणाणं वत्तब्बया भणिया चेव इह वि भाणियब्बा। णवरं-संघयणे पोग्गला अणिठा अकंता -जावअमणामा परिणमंति। ओगाहणा दुविहा पण्णत्ता, तं जहा
૨. મધરાષ્ના ૧, ૨, ૩ત્તરવેવિ ચ | १. तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सत्त धणूई तिण्णि रयणीओ छच्वंगुलाई। २. तत्थ णं जा सा उत्तरवेउब्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभाग, उक्कोसेणं पण्णरस धणूई
अड्ढाइज्जाओ रयणीओ। प. तेसिणं भंते ! जीवाणं सरीरगा किं संठिया पण्णत्ता?
૨. ઉત્તરવૈક્રિયની અવગાહના જધન્ય આંગળના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ, અઢીરત્ન (હાથ)ની હોય છે.
૩. નાયમી ! વિદT TUત્તા, તે નહીં
૨. ભવધારણિMા ચ, ૨. ઉત્તરવિયા ચા १. तत्थ णं जे ते भवधारणिज्जा ते इंडसंठिया quત્તા | २. तत्थ णं जे ते उत्तरवेउब्विया ते वि हुंडसंठिया
પ્ર. ભંતે! એ જીવોના શરીર કયા સંસ્થાનયુક્ત કહેવામાં
આવે છે ? ઉ. ગૌતમ ! એમના શરીર બે પ્રકારના કહેવામાં
આવે છે, જેમકે – ૧, ભવધારણીય, ૨. ઉત્તરવૈક્રિય. ૧. ભવધારણીય શરીર હુડક સંસ્થાનયુક્ત કહેવામાં આવ્યું છે. ૨. ઉત્તરવૈક્રિય શરીર પણ હુંડક સંસ્થાનયુક્ત કહેવામાં આવ્યું છે. તેમનામાં માત્ર કાપોતલેશ્યા હોય છે. (પ્રારંભના) ચાર સમુદ્યાત હોય છે.
एगा काउलेस्सा पण्णत्ता। समुग्घाया चत्तारि।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org