________________
ગમ્મા-અધ્યયન
૨૨ ૨૭
सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एसा चेव पढम गमग वत्तब्बया,
णवर नेरइयट्टिई संवेहं च जाणेज्जा (२ बिइओ
મા ) सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एसा चेव वत्तब्वया।
णवर-संवेहं च उवउंजिऊण जाणेज्जा (३ तइओ મ ) सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वितिस विगमएस एसाचेव पढमगमग वत्तब्बया.
णवरं-सरीरोगाहणाजहण्णेणंरयणिपुहत्तं, उक्कोसेण वि रयणिपुहत्तं । ठिई जहण्णेणं वासपुहत्तं, उक्कोसेण वि वासपुहत्तं ।
एवं अणुबंधो वि। संवेहो उवउंजिऊण भाणियब्वो । (४-६ चउत्थपंचम छट्ठ गमा) सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओजाओ, तस्स वितिसु वि गमएसु एस चेव पढम गमग वत्तबया।
એ જ મનુષ્ય જધન્યકાળની સ્થિતિયુક્ત સપ્તમ પૃથ્વીનારકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો એનું સમગ્ર કથન પ્રથમ ગમના અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ-નૈરયિકની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજી લેવો જોઈએ. (આ દ્વિતીય ગમક છે.) એ જ મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત સપ્તમ પૃથ્વીના નારકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો એનું પણ સમગ્ર કથન પ્રથમ ગમકના અનુરૂપ છે. વિશેષ - એનો સંવેધ ઉપયોગથી જાણી લેવો જોઈએ. (આ તૃતીય ગમક છે.) એ જ(પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી) મનુષ્ય સ્વયે જઘન્યકાળની સ્થિતિયુક્ત હોય અને સપ્તમપૃથ્વીના નારકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ત્રણે ગમકોમાં પ્રથમ ગમકના અનુરૂપ કથન કરવો. વિશેષ - એના શરીરની અવગાહના જધન્ય રત્નિપૃથફત્વ અને ઉત્કૃષ્ટ પણ રત્નિપૃથફત્વ છે. એની સ્થિતિ જઘન્ય વર્ષ પૃથફત્વ અને ઉત્કૃષ્ટ પણ વર્ષ પૃથકત્વની છે. અનુબંધ સ્થિતિના અનુરૂપ છે. સંવેધ (કાલાદેશના વિષયમાં ઉપયોગ પૂર્વક સમજવું જોઈએ. (આ ચોથું, પાંચમું અને છડું ગમક છે.) એ જ સંજ્ઞી મનુષ્ય સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત હોય અને સપ્તમ નરકમૃથ્વીમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો એના પણ એ ઉત્કૃષ્ટના ત્રણે ગમકોનું પ્રથમ ગમકના અનુરૂપ કથન કરવો. વિશેષ - શરીરની અવગાહના જઘન્ય પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ છે. સ્થિતિ જઘન્ય પૂર્વ કોટિવર્ષની અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષની છે. એ જ પ્રકારે અનુબંધ પણ છે. નૈરયિકોની સ્થિતિ અને સંવેધનો ઉપયોગ પર્વક સ્વયે વિચાર કરવો જોઈએ. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ સાતમું, આઠમું અને નવમું ગમક છે.).
णवर-सरीरोगाहणा-जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेण वि पंचधणुसयाई। ठिई-जहण्णेणं पुन्चकोडी, उक्कोसेण वि पुब्दकोडी।
एवं अणुबंधो वि। नेरइयट्ठिई संवेहं च उबउंजिऊण जाणेज्जा।
कालादेसेणं जहण्णेणं तेत्तीस सागरोवमाई पुवकोडीए अब्भहियाई, उक्कोसेण वि तेत्तीसं सागरोवमाइं पुवकोडीए अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (७-९ सत्तम-अट्ठम-नवम गमा)
-વિયા, ૫. ૨૪, ૩. ૧, મુ. ????? ૭
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org