________________
ગમ્મા-અધ્યયન
o.
सक्करप्पभाइ तमापुढवि नेरइय उववज्जंतेसु पज्जत्त सन्नि ८. संखेज्ज वासाउयमणुस्सेसु उववायाइ वीसं दारं परूवणं
प. पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए सक्करप्पभाए पुढवीए नेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएस उववज्जेज्जा ?
उ. गोयमा ! जहणेणं सागरोवमट्ठिईएसु, उक्कोसेणं तिसागरोवमट्ठिईएसु उववज्जेज्जा ।
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
૩. ગોયમા ! સો સેવ રચા—માપુવિ ગમો નેયો,
णवरं - सरीरोगाहणा जहण्णेणं स्यणिपुहत्तं, उक्कोसेणं पंचधणुसयाई ।
ठिई-जहणेणं वासपुहत्तं, उक्कोसेणं पुव्वकोडी |
एवं अणुबंधो वि ।
कालादेसेणं जहण्णेणं सागरोवमं वासपुहत्तमब्भहियं, उक्कोसेणं बारस सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा ।
एवं एसा ओहिएसु तिसु गमएसु मणूसस्स लद्धी,
णवरं-नेरइयट्ठिई, कालादेसेणं संवेहं च उवउंजिળ નાખેષ્ના (-રૂ પદમ-વિદ્યા તડ્યા ગમા)
सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वि तिसु वि गमएसु एसा चैव पढमगमग सरिस હી,
णवरं सरीरोगाहणा जहण्णेणं रयणिपुहत्तं, उक्कोसेण वि रयणिपुहत्तं ।
ठिई-जहणेणं वासपुहत्तं, उक्कोसेण वि वासपुहत्तं ।
एवं अणुबन्धो वि ।
Jain Education International
૨૨૨૫
શર્કરાપ્રભાથી તમઃ પ્રભા પૃથ્વી પર્યંત નરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંજ્ઞી સંખ્યાત વર્ષાયુષ્ય મનુષ્યમાં ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ :
પ્ર. ભંતે ! પર્યાપ્ત - સંખ્યાત વર્ષાયુષ્ક સંક્ષી મનુષ્ય
જે શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત નૈયિકોમાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! તે જીવો ત્યાં એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના અનુરૂપ સમગ્ર કથન સમજવું જોઈએ.
વિશેષ-તેના શરીરની અવગાહના જઘન્ય રક્ત્તિપૃથ (અનેક હાથ) અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ છે. એની સ્થિતિ જઘન્ય વર્ષપૃથ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે.
એટલો જ અનુબંધ પણ છે.
કાલાદેશથી જઘન્ય વર્ષપૃથક્ત્વ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક બાર સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે.
એ જ પ્રકારે ઔધિક (સામાન્ય)ના ત્રણે ગમકોમાં પણ મનુષ્યની લબ્ધિનું કથન છે. વિશેષ – નૈરયિકની સ્થિતિ અને કાલાદેશ સંવેધ (સંયોગ)નો ઉપયોગ કરી સમજવું જોઈએ. (આ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ગમક છે.) એ જ મનુષ્ય સ્વયં જઘન્ય સ્થિતિથી શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો એના ત્રણે જધન્ય ગમકોમાં એ જ પ્રથમ ગમકના અનુરૂપ કથન છે.
વિશેષ એના શરીરની અવગાહના જઘન્ય રત્નપૃથક્ત્વ અને ઉત્કૃષ્ટ પણ રત્નપૃથ છે. એની સ્થિતિ જઘન્યવર્ષ પૃથ અને ઉત્કૃષ્ટ પણ વર્ષપૃથક્ત્વની છે.
એટલો જ અનુબંધ પણ છે.
For Private Personal Use Only
-
www.jainelibrary.org