________________
૨૨૪૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साई
કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત વધારે બાવીસ હજાર अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठासीई
વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત વધારે અઠયાસીवाससहस्साई चउहिं अंतोमुत्तेहिं अब्भहियाई,
હજાર વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं
જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ચોથું, રેન્ના / (૪-૬ ૧૩ત્ય-પંમ છ૮ મા)
પાંચમું અને છઠ્ઠ નમક છે.) सो चेव अप्पणा उक्कोसकालटिईओजाओ, एयस्स એ જ (બઈન્દ્રિય જીવ) સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત वि पढमगमगसरिसा तिण्णि गमगा भाणियब्बा।
હોય અને પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતાં હોય તો એનાં પણ ત્રણ ગમક (૭-૮-૯) પ્રથમ ગમકને
અનુરૂપ સમજવાં જોઈએ. णवरं-तिसु वि गमएसु ठिई जहण्णेण वि उक्कोसेण વિશેષ - આ (અંતિમ) ત્રણે ગમકોમાં સ્થિતિ જઘન્ય वि बारस संवच्छराई।
બાર વર્ષ અને ઉત્કૃષ્ટ પણ બાર વર્ષની હોય છે. एवं अणुबंधो वि।
અનુબંધ પણ આ જ પ્રકારે હોય છે. भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ કરે છે અને अट्ठ भवग्गहणाई।
ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે છે. कालादेसेणं उवउंजिऊण भाणियव्वं,
કાલાદેશ ઉપયોગપૂર્વક જાણી લેવું જોઈએ. नवमे गमए-जहण्णेणंबावीसंवाससहस्साइंबारसहिं
નવમાં ગમકમાં - જઘન્ય બાર વર્ષ અધિક संवच्छरेहिं अब्भहियाई, उक्कोसेणं अट्ठासीई
બાવીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અડતાલીસ વર્ષ वाससहस्साई अडयालीसाए संवच्छरेहिं अब्भहियाई,
અધિક અઠ્યાસીહજાર વર્ષ જેટલો કાળ વ્યતીત एवइयं कालं सेवेज्जा, एवइयं काल गतिरागतिं
કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે રેન્ના / (૭-૨ સંત્તમ-મકુમ-નવમ મા)
છે. (આ સાતમું, આઠમું અને નવમું ગમક છે.) -વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨૮-૨૪ ૩૦. પુવિIYUકવવળંકુ રિચાર્જ વવાયા વીસતારે ૩૦. પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર ત્રીન્દ્રિય જીવોના परूवणं
ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : तेइंदियाण वि एवं चैव नव गमगा बेइंदिय सरिसा બેઈન્દ્રિયને અનુરૂપ ત્રીન્દ્રિય જીવોના પણ નવ ગમક भाणियब्वा।
કહેવા જોઈએ. णवरं-सरीरोगाहणा उक्कोसेणं तिण्णि गाउयाइं । વિશેષ - શરીરની અવગાહના ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ (કોશ)
હોય છે. तिण्णि इंदियाई।
એમને ત્રણ ઈન્દ્રિયો હોય છે. ठिई-जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं एगूणपन्नं राइंदियाई। એમની સ્થિતિ - જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ
ઓગણપચાસ (૪૯) અહોરાત્રની હોય છે. तइय गमए-कालादेसेणंबावीसंवाससहस्साइं अंतोमुहुत्त- તૃતીય ગમકમાં - કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક मभहियाई, उक्कोसेणं अट्ठासीइं वाससहस्साई બાવીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એકસો છેનું (૧૯૬) छण्णउयराइंदियसयमब्भहियाई, एवइयं कालं सेवेज्जा, અહોરાત્ર વધારે અઠ્યાસીહજાર વર્ષ જેટલો કાળ વ્યતીત एवइयं कालं गतिरागतिं करेज्जा।
કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. उववाओ ठिई, संवेहोय उवउंजिऊण भाणियब्बो (१-९) ઉપપાત સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક કહેવો જોઈએ.
-વિચા. સ. ૨૪, ૩. ૨૨, મુ. રપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org