________________
ગમ્મા-અધ્યયન
असंखेज्जवासाउय-सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
उ. गोयमा ! संखेज्जवासाउय-सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ।
प. असंखेज्जवासाउय-सण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ?
૩. ગોયમા ! નહોળું ઢસવાસસહસ્તઽિમ્મુ, उक्कोसेणं तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा ।
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
૩. ગોયમા ! નદશેનું ો વા, તો વા, તિ—િ વા, उक्कोसेणं संखेज्जा उववज्जंति ।
सेसं तं चैव पण्होत्तराई ।
णवरं वइरोसभनारायसंघयणी ।
ओगाहणा- जहणणं धणुपुहत्तं, उक्कोसेणं छ गाउयाई ।
समचउरंससंठाणसंठिया पण्णत्ता ।
चत्तारि लेस्साओ आदिल्लाओ ।
नो सम्मदिट्ठी, मिच्छादिट्ठी, नो सम्मामिच्छादिट्ठी ।
નો નાખી, અળાળી,
नियमं दुअण्णाणी - मइअण्णाणी - सुयअण्णाणी य ।
जोगो तिविहो वि ।
उवओगो दुविहो वि ।
चत्तारि सण्णाओ ।
चत्तारि कसाया ।
पंच इंदिया ।
तिणि समुग्धाया आदिल्ला ।
समोहया वि मरंति, असमोहया वि मरंति ।
Jain Education International
૨૨૨૯
અસંખ્યાત વર્ષની આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ સંખ્યાત વર્ષની આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત વર્ષની આયુયુક્ત સંજ્ઞી-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! અસંખ્યાત વર્ષની આયુયુક્ત સંજ્ઞી-પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત અસુરકુમા૨ોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય દસહજાર વર્ષની સ્થિતિયુક્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે.
શેષ પ્રશ્નોત્તર પૂર્વવત્ છે.
વિશેષ – તેઓ વજ્રૠષભનારાચ સંહનન યુક્ત હોય છે.
એની અવગાહના જઘન્ય ધનુષ્ય પૃથક્ક્ત્વની અને ઉત્કૃષ્ટ છ ગવ્યુતિ (કોશ)ની હોય છે.
તેઓ સમચતુરસ્ત્ર સંસ્થાનયુક્ત કહેવામાં આવ્યા છે. એમનામાં પ્રારંભની ચાર લેશ્યાઓ હોય છે. તેઓ સમ્યગ્દષ્ટિ અને સભ્યમિથ્યાષ્ટિ હોતા નથી, પરંતુ મિથ્યાદષ્ટિ હોય છે.
તેઓ જ્ઞાની નથી હોતાં પરંતુ અજ્ઞાની હોય છે. એમનામાં નિયમતઃ બે અજ્ઞાન હોય છે મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન.
એમનામાં ત્રણે યોગ મળી આવે છે. ઉપયોગ પણ બંને પ્રકારના હોય છે. એમાં ચાર સંજ્ઞા હોય છે.
ચાર કષાય મળી આવે છે.
પાંચેય ઈન્દ્રિયો હોય છે.
પ્રારંભના ત્રણ સમુદ્દઘાત હોય છે.
તેઓ સમુદ્દઘાત કરીને પણ મરે છે અને સમુદ્દઘાત
કર્યા વિના પણ મરે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org