________________
૨ ૨૩૦
वेदणा दुविहा वि, १. सायावेदगा, २. असायावेदगा।
वेदो दुविहो वि-इत्थिवेदगा वि, पुरिसवेदगा वि, नो नपुंसगवेदगा। ठिई-जहण्णेणं साइरेगं पुवकोडी. उक्कोसेणं तिण्णि पलिओवमाई। अज्झवसाणा पसत्था वि, अप्पसत्था वि।
अणुबंधो जहेव ठिई, कायसंवेहो-भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं साइरेगा पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणंछप्पलिओवमाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं રબ્બા 1 (? ઢમો નમો) सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो-एसा चेव वत्तब्बया पढम गमगसरिसा।
णवर-असुरकुमाराणंजहण्णट्ठिईसंवेहंचउवउंजिऊण जाणेज्जा (२ बिईओ गमओ)
દ્રવ્યાનુયોગ ભાગ-૪ એમને સાતા અને અસાતા બંન્ને પ્રકારની વેદનાઓ હોય છે. એમાં બે વેદ હોય છે - તે સ્ત્રીવેદી અને પુરુષવેદી હોય છે. નપુંસકવેદી હોતાં નથી. સ્થિતિ - જઘન્ય કંઈક વધારે પૂર્વ કોટિ વર્ષની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. એમનાં અધ્યવસાય પ્રશસ્ત પણ હોય છે અને અપ્રશસ્ત પણ હોય છે. એમનો અનુબંધ સ્થિતિના અનુરૂપ હોય છે. કાયસંવેધ - ભવાદેશથી તે બે ભવ ગ્રહણ કરે છે, કાલાદેશથી જઘન્ય દસહજાર વર્ષ સાધિક પૂર્વકોટિ અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.). એ જ(અસંખ્યાતવષયુષ્ક પંચેન્દ્રિય તિર્યંચયોનિક) જીવ જધન્યકાળની સ્થિતિયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન થાય તો એનું સમગ્ર કથન પ્રથમ ગમકના અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ-અસુરકુમારોની જઘન્ય સ્થિતિ અને સંવેધ
સ્વયં ઉપયોગપૂર્વક જાણી લેવા જોઈએ. (આ દ્વિતીય ગમક છે) એ જ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન હોય તો જઘન્ય ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્ત અને ઉત્કૃષ્ટ પણ ત્રણ પલ્યોપમની સ્થિતિયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. એમનું પણ શેપ કથન પ્રથમનમકના અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ - એમની સ્થિતિ જઘન્ય ત્રણ પલ્યોપમની અને ઉત્કૃષ્ટ પણ ત્રણ પલ્યોપમની હોય છે. આટલો જ અનુબંધ પણ છે. કાલાદેશથી જઘન્ય છ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ છે પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ તૃતીય ગમક છે.) એ જ (અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક) સ્વયં જઘન્યકાળની સ્થિતિયુક્ત હોય અને અસુરકુમારોમાં ઉત્પન્ન હોય તો તે જધન્ય દસ હજાર વર્ષની સ્થિતિયુક્ત અને ઉત્કૃષ્ટ કંઈક વધારે પૂર્વ કોટિ વર્ષના આયુયુક્ત અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે.
सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं तिपलिओवमट्ठिईएसु, उक्कोसेण वि तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा।
सेसं तं चेव वत्तव्वया पढम गमग सरिसा।
णवरं-ठिई-जहण्णेणं तिण्णि पलिओवमाई, उक्कोसेण वि तिण्णि पलिओवमाई । एवं अणुबंधो वि। कालादेसेणं जहण्णेणं छप्पलिओवमाई, उक्कोसेण वि छप्पलिओवमाइं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा (३ तइओ गमओ) सोचेव अप्पणा जहण्णकालट्ठिईओजाओ, जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणं साइरेगपुवकोडी आउएसु उववज्जेज्जा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org