________________
૨૨૪૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
उ. गोयमा ! अणुसमयं अविरहिया असंखेज्जा
उववज्जति। सेसं तं चेव पण्होत्तराई। णवर-छेवट्टसंघयणी। सरीरोगाहणा-जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं,
मसूरचंद संठिया। चत्तारि लेस्साओ। नो सम्मदिट्ठी, मिच्छाट्ठिी, नो सम्मामिच्छादिट्ठी।
नो नाणी. अण्णाणी. दो अण्णाणा नियमं ।
नो मणजोगी, नो वइजोगी, कायजोगी।
उवओगो दुविहो वि।
चत्तारि सण्णाओ। चत्तारि कसाया। एगे फासिंदिए पण्णत्ते। तिण्णि समुग्घाया। वेदणा दुविहा। नो इत्थिवेदगा, नो पुरिसवेदगा, नपुंसगवेदगा।
ઉ. ગૌતમ! તેઓ પ્રતિસમય નિરંતર અસંખ્યાત ઉત્પન્ન
થાય છે. શેષ પ્રશ્નોત્તર કથન પૂર્વવત છે. વિશેષ - તેઓ સેવાર્ત સંહનનયુક્ત હોય છે. એમનાં શરીરોની અવગાહના જઘન્ય આંગળીનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ આંગળીનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ હોય છે. સંસ્થાન (આકાર) મસૂરની દાળ જેવો હોય છે. ચાર વેશ્યાઓ હોય છે. તેઓ સમ્યગ્દષ્ટિ હોતાં નથી, મિથ્યાદષ્ટિ જ હોય છે, સમ્યશ્મિથ્યાદષ્ટિ પણ હોતાં નથી. તેઓ જ્ઞાની હોતાં નથી, અજ્ઞાની જ હોય છે. તેઓમાં નિયમપૂર્વક બે અજ્ઞાન (મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન) હોય છે. તેઓ મનોયોગી અને વચનયોગી હોતા નથી, કાયયોગી જ હોય છે. એમાં (સાકાર અને અનાકાર) બંને ઉપયોગ હોય છે. ચારે સંજ્ઞાઓ હોય છે. ચારે કષાયો હોય છે. એમાં માત્ર સ્પર્શેન્દ્રિય કહેવામાં આવી છે. (પ્રારંભના) ત્રણ સમુદ્ધાતો હોય છે. (સાતા અને અસાતા) બંને વેદનાઓ હોય છે. તેઓ સ્ત્રીવેદી અને પુરુષવેદી નથી હોતાં પરંતુ નપુંસકવેદી જ હોય છે. સ્થિતિ - જધન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની હોય છે. અધ્યવસાય પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે.
અનુબંધ સ્થિતિને અનુસાર છે. પ્ર. ભંતે ! તે પૃથ્વીકાયિક મરીને પુનઃ પૃથ્વીકાયકરૂપે
ઉત્પન્ન થાય તો કેટલો કાળ વ્યતીત કરે છે અને
કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી તે જઘન્ય બે ભવ ગ્રહણ કરે
છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ ગ્રહણ કરે છે. કાળાદેશથી તે જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પહેલું ગમક છે.)
ठिई-जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साई। अज्झवसाणा पसत्था वि, अप्पसत्था वि ।
अणुबंधो जहा ठिई। 1. છે અંતે ! દિવા, પુનરવિ પુદ્ધવિરૂપ રિ
केवइय कालं सेवेज्जा, केवइयं कालं गतिरागतिं
૩.
गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई. उक्कोसेणं असंखेज्जाइं भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमहत्ता, उक्कोसेणं असंखेज्जं कालं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (पढमो गमओ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org