________________
ગમ્મા-અધ્યયન
૨૨૩૩
संवेहो साइरेगेणं सागरोवमेण कायब्वो (१-९)
સંવેધ સાધિક સાગરોપમની સ્થિતિવાળો કહેવો
જોઈએ. (૧-૯). -વિચા. સ. ૨૪, ૩. ૨, મુ. ૨૭-૧૮ ૨. મયુરકુમારવવખેતેિલુગણેઝવાના થwામથુરસાળ ૧૫. અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞા उववायाइ वीसं दारं परुवर्ण
મનુષ્યોમાં ઉ૫પાતાદિ વીસ દારોનું પ્રરૂપણ : प. भंते! जइ मणुस्सेहिंतो उववज्जति किं-सण्णिमणुस्से- પ્ર. ભંતે! જો તે (અસુરકુમાર) મનુષ્યોમાંથી આવીને हिंतो उववज्जंति, असण्णिमणुस्सेहिंतो उववज्जति?
ઉત્પન્ન થાય છે તો શું તેઓ સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી
આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! सण्णिमणुस्सेहिंतो उववज्जंति, नो ઉ. ગૌતમ ! તેઓ સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન असण्णिमणुस्सेहिंतो उववज्जंति।
થાય છે, અસંસી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થતાં નથી. प. भंते ! जइ सण्णिमणुस्सेहिंतो उववज्जंतिकिं- પ્ર. ભંતે ! જો તેઓ સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને
संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति, ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષના આયુયુક્ત असंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति?
સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોમાંથી
આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो वि
ગૌતમ ! તેઓ સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી उववज्जंति, असंखेज्जवासाउयसण्णिमणुस्सेहितो
મનુષ્યોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે અને वि उववज्जति।
અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોમાંથી
પણ આવીને ઉત્પન્ન થાય છે. प. असंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए પ્ર. ભંતે ! અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્ય
असुरकुमारेसु उववज्जित्तए, से णं भंते ! જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ?
ભંતે ! તે કેટલા કાળના સ્થિતિયુક્ત અસુરકુમારોમાં
ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, ઉ. ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષના અને ઉત્કૃષ્ટ उक्कोसेणं तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा।
ત્રણ પલ્યોપમના સ્થિતિયુક્ત (અસુરકુમારો)માં
ઉત્પન્ન થાય છે. एवं असंखेज्जवासाउयतिरिक्खजोणियसरिसा
આ પ્રકારે અસંખ્યાતવર્ષના આયુયુક્ત (અસુરआदिल्ला तिण्णि गमगा नेयवा।
કમારોમાં ઉત્પન્ન થનાર) તિર્યંચયોનિક જીવોને
અનુરૂપ જ પ્રારંભના ત્રણ ગમક સમજવાં જોઈએ. णवरं-सरीरोगाहणा पढमबिइएसु जहण्णेणं
વિશેષ - પ્રથમ અને દ્વિતીય ગમકમાં શરીરની साइरेगाइं पंचधणुसयाई, उक्कोसेणं तिण्णि
અવગાહના જઘન્ય કાંઈક અધિક પાંચસો ધનુષ્યની गाउयाई, तइयगमे ओगाहणा जहण्णेणं तिण्णि
અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ (કોશ)ની હોય છે. તૃતીય गाउयाई, उक्कोसेण वि तिण्णि गाउयाई । (१-३
ગમકમાં શરીરની અવગાહના જઘન્ય ત્રણ ગાઉની पढम- बियइ-तइय गमा)
અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉની હોય છે. (આ
પ્રથમ, દ્વિતીય અને તૃતીય ગમક છે.) सो घेव अप्पणा जहण्णकालटिईओ जाओ, तस्स એ જ સ્વયં જાન્યકાળની સ્થિતિયુક્ત હોય અને विजहण्णकालट्ठिईयतिरिक्खजोणियसरिसा तिण्णि અસુરકુમારોમાં ઉત્પન્ન હોય તો એમાં પણ ત્રણ गमगा भाणियब्बा।
ગમક જઘન્યકાળની સ્થિતિયુક્ત તિર્યંચયોનિકને અનુરૂપ સમજવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org