________________
ગમ્મા-અધ્યયન
૭.
सो चेव जहण्णकालट्ठिईएस उबवण्णो, सच्चेव लद्धी, काय संवेहो तहेव सत्तमगमगसरिसो (૮ ૧૦મો જમો)
सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव હલ્દી
णवरं भवादेसेणं जहण्णेणं तिण्णि भवग्गहणाई, उक्कोसेणं पंच भवग्गहणाई ।
कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाई दोहिं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (૧ નવમો મો)
-વિયા. સ. ૨૪, ૩. o, મુ. ૮૧-૨, मणुस गईं पडुच्च नेरइयोववाय परूवणं
प. भंते ! जइ मणुस्सेहिंतो उववज्जंति किंसण्णिमणुस्सेहिंतो उववज्जंति, असण्णिमणुस्सेहिंतो उववज्जंति ?
उ. गोयमा ! सण्णिमणुस्सेहिंतो उववज्जंति, नो असण्णमणुस्सेहिंतो उववज्जंति ।
प. भंते ! जइ सण्णिमणुस्सेहिंतो उववज्जंतिकिंसंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति, असंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति ?
उ. गोयमा ! संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति, नो असंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जति ।
प. भंते ! जइ संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति किं
पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्से हिंतो
उववज्जंति ? अपज्जत्तसंखेज्जवासाउयसण्णि मणुस्से हिंतो उववज्जंति ?
Jain Education International
૭.
૨૨૨૧
જો એ જ (ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ) જઘન્યસ્થિતિ (યુક્ત સપ્તમ નરકપૃથ્વીના નૈરયિકો )માં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો સંપૂર્ણ લબ્ધિ અને સંવેધ પણ સપ્તમ ગમકના અનુરૂપ સમજવો જોઈએ. (આ આઠમું ગમક છે.) જો એ જ (ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ) ઉત્કૃષ્ટ સ્થિતિ (યુક્ત સપ્તમ નરકના નૈરયિકો)માં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો તે જ લબ્ધિ સપ્તમ ગમકવત સમજવી જોઈએ. વિશેષ – ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ ગ્રહણ કરે છે.
કાલાદેશથી જઘન્ય બે પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ અધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ નવમું ગમક છે.)
મનુષ્ય ગતિની અપેક્ષાએ નરકમાં ઉપપાતનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! જો તે નૈરયિક મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તે સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી.
પ્ર. ભંતે ! જો તે સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે સંખ્યાત વર્ષાયુક સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે પણ અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી. પ્ર. ભંતે ! જો તે સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે,
તો શું તે પર્યાપ્ત સંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે
અપર્યાપ્ત સંખ્યાતવર્ષાયુષ્ક સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org