________________
૨૧૧૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
इच्चेएहिं पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं
આ પાંચ કારણોથી સ્ત્રી પુરુષનો સહવાસ કરવા संवसमाणी वि गभं नो धरेज्जा।
છતાં પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. - ટાઈ. એ. ૬, ૩. ૨, મુ. ૪૬૬ माणुसी गब्भस्स चउविहत्तं
૪. માનુષી ગર્ભના ચાર પ્રકારોનું પ્રરૂપણ : चत्तारि मणुस्सीगब्भा पण्णत्ता, तं जहा
મનુષ્ય સ્ત્રીઓના ગર્ભ ચાર પ્રકારના કહેવામાં આવે
છે, જેમકે - ૨. સ્થિત્તા, ૨. પુરસત્તા,
૧. સ્ત્રીરૂપ, ૨. પુરુષરૂપ, . નપુંસાણ, ४. बिंबत्ताए
૩. નપુંસકરૂપ, ૪. બિંબ વિચિત્ર (આકૃતિ) રૂપ. गाहाओ- अपं सुक्कं बहुं ओयं, इत्थी तत्थ पजायइ। ગાથાર્થ : શુક્ર (વીર્ય) અલ્પ અને ઓજ (રજ) અધિક
હોવાથી સ્ત્રી ઉત્પન્ન થાય છે. अप्पं ओयं बहुं सुक्कं, पुरिसो तत्थ पजायइ॥
ઓજ અલ્પ અને શુક્ર અધિક હોવાથી પુરુષ ઉત્પન્ન
થાય છે. दोण्हं पि रत्तसुक्काणं, तुल्लभावे णपुंसओ।
ઓજ અને શુક્ર બંને સપ્રમાણ-સમાન હોવાથી નપુંસક
ઉત્પન્ન થાય છે. इत्थीओयसमायोगे, बिंबं तत्थ पजायइ ॥
(વાયુવિકારને કારણે) સ્ત્રીરજનું સ્થિર થવાથી બિંબ - ટા. અ. ૪, ૩. ૪, સુ. ૨૭૭
(માંસપિંડ) ઉત્પન્ન થાય છે. ૬. ત્મિયનીવર નેચ-હેમુ વવક્તા રણ ૫. ગર્ભગત જીવનું નરક અને દેવોમાં ઉત્પન્ન થવાના परूवणं
કારણોનું પ્રરૂપણ : प. जीवेणं भंते ! गब्भगए समाणे नेरइएसु उववज्जेज्जा? પ્ર, ભંતે ! ગર્ભમાં રહેલો જીવ કયા નારકોમાં ઉત્પન્ન
થાય છે ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए नो ઉ. ગૌતમ! કોઈક ઉત્પન્ન થાય છે અને કોઈક ઉત્પન્ન વવન્નેન્ના
થતો નથી. प. से केणढेणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! કયા કારણથી એવું કહેવામાં આવે છે કે'गब्भगए समाणे जीवे नेरइएसु अत्थेगइए
ગર્ભમાં રહેલો કોઈ જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય उववज्जेज्जा, अत्थेगइए नो उववज्जेज्जा ?'
છે અને કોઈ જીવ ઉત્પન્ન થતો નથી.' उ. गोयमा ! से णं सन्नी पंचेंदिए सव्वाहिं पज्जत्तीहिं ઉ. ગૌતમ ! ગર્ભમાં રહેલો સંજ્ઞી પંચેન્દ્રિય અને पज्जत्तए वीरियलद्धीए वेउब्बियलद्धीए पराणीयं
સમસ્ત પર્યાપ્તિઓથી પરિપૂર્ણ જીવ, વીર્યલબ્ધિ आगयं सोच्चा निसम्म पएसे निच्छुभंति,
અને વૈક્રિયલબ્ધિ દ્વારા શત્રુસેનાનું આગમન સાંભળી, અવધારણ કરી પોતાના આત્મપ્રદેશોને
ગર્ભથી બહાર કાઢે છે. निच्छुभित्ता वेउब्वियसमुग्घाएणं समोहण्णइ,
બહાર કાઢી વૈક્રિય સમુદ્દાત કરે છે, वेउब्वियसमुग्घाएणं समोहण्णित्ता चाउरंगिणिं सेणं
વૈક્રિય સમુઘાત કરી ચતુરંગિણી સેનાની વિદુર્વણા विउव्वइ,
કરે છે, चाउरंगिणीं सेणं विउव्वेत्ता चाउरंगिणिए सेणाए ચતુરંગિણી સેનાની વિદુર્વણા કરીને તે તેના વડે पराणीएणं सद्धिं संगाम संगामेइ,
શત્રુસેના સાથે યુદ્ધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org