________________
ગર્ભ-અધ્યયન.
૨૧૨૯
एवं चेव उत्तरिल्ले चरिमंते समयखेत्ते यसमोहया, दाहिणिल्ले चरिमंते समयखेत्ते य उववाएयब्बा
તેવા જમણા (૪૦ ૦ = ૨૬ ૦ ૦) प. अपज्जत्तसुहुमपुढविकाइए णं भते ! सक्करप्पभाए
पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए सक्करप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंतेअपज्जत्तसुहुमपुढविकाइयत्ताएउववज्जित्तए से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा?
उ. गोयमा! एवं जहेव रयणप्पभाए पुढवीए।
एवं एएणं कमेणं-जाव-पज्जत्तएसु सुहुमतेउकाइएसु।
प. अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! सक्करप्पभाए
पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए समयखेत्ते अपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तए, से णं भंते ! कइ समइएणं विग्गहेणं
उववज्जेज्जा? उ. गोयमा! दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं
૩વન્નબ્બા | ૬. તે વે મંતે ! પુર્વ યુ -
“दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं
૩વેવેન્ગન્ના ” उ. एवं खलुगोयमा! मए सत्तसेढीओपन्नत्ताओ, तंजहा
૬. ૩ળુબાયતા --નાવ- ૭, સદ્ધવવવવાાિ | १. एगओवंकाए सेढीए उववज्जमाणे दुसमइएणं
विग्गहेणं उववज्जेज्जा, २. दुहओवंकाए सेढीए उववज्जमाणे तिसमइएणं
विग्गहेणं उववज्जेज्जा। से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ“दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं ૩વવબ્લેષ્મા ” एवं पज्जत्तएसु वि बायरतेउकाइएसु ।
આ જ પ્રકારે ઉત્તરી છેવટના અંતમાં સમુદઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં અને દક્ષિણી છેવટના અંતમાં સમુદઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં ઉ૫પાત કહેવું
જોઈએ. (૪૦૦ = ૧૦૦) પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ શર્કરા
પ્રભાપૃથ્વીના પૂર્વી છેવટના અંતમાં મરણ સમુદ્દઘાત કરીને જે શર્કરામભાપૃથ્વીના પશ્ચિમી છેવટના અંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના રૂપથી ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા
સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીની સમાન અહિયાં પણ
કથન કહેવું જોઈએ. આ જ પ્રકારે આજ ક્રમથી પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક
પર્યત કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ શર્કરા પ્રભા
પૃથ્વીના પૂર્વીછેવટના અંતમાં મરણસમુદઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજરકાયિક રૂપમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે
કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી
ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! કયા કારણે એમ કહેવાય છે કે –
"તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી
ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહેલી છે. જેમ કે -
૧. ઋજવાયતા -વાવ- ૭. અર્ધચક્રવાળા. ૧. જે એક્તોષકા શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે
બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ૨. જે ઉમયતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે
ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એ જ કારણે ગૌતમ ! એમ કહેવાય છે કે – તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.” આ પ્રકારે પર્યાપ્ત બાદર તેજસ્કાયિક રૂપથી ઉત્પન્ન થનારનું કથન કરવું જોઈએ. બાકીનું સર્વ કથન રત્નપ્રભા પૃથ્વીની સમાન છે.
सेसं जहा रयणप्पभाए पुढवीए।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org