________________
૨૧૩૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
एवं एएणं गमएणं पुरथिमिल्ले चरिमंते समोहए दाहिणिल्ले चरिमंते उववाएयव्वो -जावसुहुमवणस्सइकाइओ पज्जत्तओ सुहुमवणस्सइकाइएसु पज्जत्तएसु चेव, सव्वेसिं दुसमइओ, तिसमइओ, चउसमइओ विग्गहो भाणियब्वो।
अपज्जत्तसहमपढविकाइएणं भंते ! लोगस्स पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए लोगस्स पच्चस्थिमिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा?
उ. गोयमा! एगसमइएण वा -जाव- चउसमइएण वा
विग्गहेणं उववज्जेज्जा। प. से केणढेणं भंते ! एवं वुच्चइ
“एगसमइएण वा,-जाव-चउसमइएण वा विग्गहेणं
૩વવન્નેન્ગા ?” उ. गोयमा ! एवं जहेव पुरथिमिल्ले परिमंते समोहया
पुरथिमिल्ले चेव चरिमंते उबवाइया तहेव पुरथिमिल्ले चरिमंते समोहया पच्चथिमिल्ले चरिमंते उववाएयब्बो सवे।
આ પ્રકારે આ આલાપકથી પૂર્વી-ચરમાન્તમાં સમુદ્રઘાત કરીને દક્ષિણી-ચરમાન્તમાં -વાવ-પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોમાં યથાયોગ્ય બે સમય, ત્રણ સમય અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉપપાતનું કથન
કરવું જોઈએ. પ્ર. ભંતે ! જો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ લોકના
પૂર્વી-ચરમાન્તમાં મરણ સમુદ્ધાત કરીને જે લોકના પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયકરૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે તો - ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ! તે એક સમયની ચાવત- ચાર સમયની
વિગ્રહગતિ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે –
“એક સમયની યાવતુ-ચાર સમયની વિગ્રહગતિ
દ્વારા ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! જેવી રીતે પૂર્વ-ચરમાન્તમાં સમુદઘાત
કરીને પૂર્વી-ચરમાત્તમાં જ ઉપપાતનું કથન કર્યું છે તેવી જ રીતે પૂર્વે ચરમાન્તમાં સમુઘાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં સર્વના ઉપપાતનું કથન કરવું જોઈએ. ભંતે ! જો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવલોકના પૂર્વીચરમાન્તમાં મરણ સમુદ્દઘાત કરીને જે લોકના ઉત્તરી-ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવરૂપે ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?
प. अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स
पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए लोगस्स उत्तरिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, से णं भंते ! कइ
समइएणं विग्गहेणं उववज्जेज्जा? उ. गोयमा ! एवं जहा पुरथिमिल्ले चरिमंते समोहओ
दाहिणिल्ले चरिमंते उववाइओ तहा पुरथिमिल्ले समोहओ उत्तरिल्ले चरिमंते उववाएयब्बो।
ઉ. ગૌતમ ! જે પ્રકારે પૂર્વી-ચરમાત્તમાં સમુધાત
કરીને દક્ષિણી-ચરમાન્તમાં ઉપપાતનું કથન કર્યું તે જ પ્રકારે પૂર્વ ચરમાત્તમાં સમુદ્દઘાત કરીને
ઉત્તરી-ચરમાન્તમાં ઉ૫પાતનું કથન કરવું જોઈએ. પ્ર. ભંતે! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ લોકના
દક્ષિણી ચરમાન્તમાં મરણ સમુદ્દઘાત કરીને જે લોકના દક્ષિણી- અરમાન્તમાં જ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે તો -
अपज्जत्तसुहमपुढविकाइए णं भंते ! लोगस्स दाहिणिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए लोगस्स दाहिणिल्ले चेव चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तएसे णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा?
ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org