________________
યુગ્મ-અધ્યયન
૨૧૭૭
जहा भवसिद्धिएहिं चत्तारि सयाइं भणियाइं एवं
જે પ્રકારે ભવસિદ્ધિક - સંબંધી ચાર શતક કહ્યા अभवसिद्धिएहिं विचत्तारिसयांणि लेस्सासंजुत्ताणि
તે જ પ્રકારે વેશ્યાઓ સહિત અભવસિદ્ધિક भाणियव्वाणि । (चउसु वि सएसु)
એકેન્દ્રિયોના પણ ચાર શતક સમજવા જોઈએ.
(આ ચારે શતકોમાં પણ). प. अह भंते! सब्वपाणा-जाव-सव्वसत्ता अभवसिद्धिय પ્ર. ભંતે! સર્વ પ્રાણ -યાવત- સર્વ સત્ત્વ અભયસિદ્ધિક कडजुम्म-कडजुम्म एगिदियत्ताए उववन्नपुवा ?
કૃતયુગ્મ - કૃતયુગ્મ એકેન્દ્રિયોરૂપે પૂર્વે ઉત્પન્ન
થયેલા છે ? . ! નો રૂઠે સમા
ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं एयाइं बारस एगिदियमहाजुम्मसयाई भवंति। આ પ્રકારે આ બાર એકેન્દ્રિય મહાયુગ્મશતક -વિચા.સ. ૩૧, ૧-૨ ,, ૩. ૨-
થાય છે. ૨૭. સોજીસકુ વેરિયમ ગુમેગુ વવાયા વરસતારાને ૨૭. સોળ બેઈન્દ્રિય મહાયુગ્મોમાં ઉત્પાતાદિ બત્રીસદારોનું परूवणं
પ્રરૂપણ : प. कडजुम्मकडजुम्मबेइंदिया णं भंते ! कओहिंतो પ્ર. ભંતે ! કૃતયુગ્મ - કૃતયુગ્મ રાશિવાળા બેઈન્દ્રિય ૩dવપ્નતિ ?
જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! उववाओ जहा वक्तंतिए,
ઉ. ગૌતમ ! એનો ઉપપાત વ્યુત્ક્રાંતિ પદની અનુસાર
સમજવો જોઈએ. परिमाणं-सोलस वा, संखेज्जा वा, असंखेज्जा वा
પરિમાણ - એક સમયમાં સોળ, સંખ્યાત અથવા ૩વવનંતિ |
અસંખ્યાત ઉત્પન્ન થાય છે. प. ते णं भंते ! जीवा समए-समए अवहीरमाणा પ્ર. ભંતે ! તેઓ અનંત જીવ સમય-સમયમાં એક-એક अवहीरमाणा केवइ कालेणं अवहीरंति ?
અપહૃત કરવામાં આવે તો કેટલા કાળમાં અપહૃત
થાય છે ? उ. गोयमा! तेणं असंखेज्जासमए-समए अवहीरमाणा
ગૌતમ! જો તે અસંખ્ય બેઇન્દ્રિય જીવ સમયે-સમયે अवहीरमाणा असंखेज्जाहिं ओसप्पिणि उस्सप्पिणीहिं
અપહૃત કરવામાં આવે અને એમ કરતા અસંખ્ય अवहीरंति, नो चेव णं अवहिया सिया।
અવસર્પિણી અને ઉત્સર્પિણી વીતી જાય તો પણ
તે અપહૃત થતાં નથી. प. ते सिणं भंते! जीवाणं के महालिया सरीरोगाहणा પ્ર. ભંતે ! તે જીવોના શરીરની અવગાહના કેટલી UUUત્તા ?
ઊંચી કહેવામાં આવી છે ? उ. गोयमा ! ओगाहणा जहण्णेणं अंगुलस्स ઉ. ગૌતમ ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ असंखेज्जइभागं, उक्कोसेणं बारस जोयणाई ।
અને ઉત્કૃષ્ટ બાર યોજનની છે. एवं जहा एगिंदियमहाजुम्माणं पढमुद्देसए तहेव, એ જ પ્રકારે જેવી રીતે એકેન્દ્રિય મહાયુગ્મ રાશિનો
પ્રથમ ઉદ્દેશક કહ્યો તે જ પ્રકારે સમજવું જોઈએ. णवरं-तिण्णि लेस्साओ. देवा न उववज्जंति.
વિશેષ - એમાં ત્રણ લેશ્યાઓ હોય છે, દેવ
ઉત્પન્ન થતાં નથી. सम्मदिट्ठी वा, मिच्छद्दिठी वा, नोसम्ममिच्छद्दिट्ठी, તેઓ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાદષ્ટિ પણ
હોય છે પરંતુ સમ્યમિથ્યા દષ્ટિ હોતાં નથી. नाणी वा, अन्नाणी वा,
તેઓ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org