________________
૨૧૭૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
नो मणयोगी, वइयोगी वा. काययोगी वा।
તેઓ મનોયોગી હોતાં નથી, વચનયોગી અને
કાયયોગી હોય છે. प. ते णं भंते ! कडजुम्मकडजुम्मबेइंदिया कालओ પ્ર. ભંતે ! તે કૃતયુગ્મ - કૃતયુગ્મ બેઈન્દ્રિય જીવ केवचिरं होंति?
કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે ? उ. गोयमा! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं संखेज्जं ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ
સંખ્યાતકાળ સુધી રહે છે. ठिई जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं बारस
તેમની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ संवच्छराई।
બાર વર્ષની હોય છે. आहारो नियम छदिदसिं।
નિયમ પ્રમાણે તેઓ છએ દિશાઓથી આહાર
ગ્રહણ કરે છે. तिणि समुग्घाया।
તેઓમાં (પ્રથમના આદિનાત્રણ સમુદ્યાત હોય છે. सेसं तहेव -जाव- अणंतखुत्तो।
શેષ સર્વ કથન પૂર્વવત અનંતવાર ઉત્પન્ન થયાં
છે ત્યાં સુધી સમજવું જોઈએ. एवं सोलससु वि जुम्मेसु।
આ જ પ્રકારે બેઈન્દ્રિય જીવોના સોળ મહાયુગ્મ -વિયા, ૪. રૂ ૬, ૩. ૨, ૩. ૧-૪
સમજવા જોઈએ. ૨૮, પરમfમયા મહાનુમ-વેરિયાવાયા વરસતારાને ૨૮, પ્રથમ સમયાદિ મહાયુગ્મ બેઈન્દ્રિયોમાં ઉત્પાતાદિ બત્રીસ परूवणं
દ્વારોનું પ્રરૂપણ : प. पढमसमय-कडजुम्मकडजुम्म-बेइंदिया णं भंते ! પ્ર. ભંતે ! પ્રથમ સમયોત્પન્ન કૂતયુગ્મ - કૃતયુગ્મ कओहिंतो उववज्जति ?
રાશિવાળા બેઈન્દ્રિય જીવ કયાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? उ. गोयमा ! एवं जहा एगिंदियमहाजुम्माणं ઉ. ગૌતમ ! જે પ્રકારે એકેન્દ્રિય મહાયુગ્મોનું પ્રથમ पढमसमयुददेसए दस नाणत्ताइताइंचेव दस इह वि।
સમયવાળું ઉદ્દેશક કહ્યું તેજ પ્રકારે અહીંયા પણ સમજવું તથા ત્યાં જે દસ વાતોનું અંતર દર્શાવ્યું છે તે અહીં પણ આ દસેનું અંતર સમજવું
જોઈએ. एक्कारसमं इमंनाणत्तं-नोमणजोगी, नो वइजोगी,
અગિયારવામાં એ અંતર છે- તેઓ મનયોગી TrI
અને વયનયોગી હોતાં નથી, પરંતુ કાયયોગી
હોય છે. सेसं जहा एगिदियाणं चेव पढमुद्दे से ।
શેષ સર્વ કથન એકેન્દ્રિય મહાયુગ્મોના પ્રથમ
ઉદ્દેશક સમાન સમજવું જોઈએ. एवं एए वि जहा एगिदियमहाजुम्मेसु एक्कारस
એકેન્દ્રિય મહાયુગ્મના અગિયાર ઉદેશકોની સમાન उद्देसगा तहेव भाणियब्बा,
અહીંયા પણ અગિયાર ઉદ્દેશક સમજવાં જોઈએ. णवरं-चउत्थ-अट्ठम-दसमेसु सम्मत्त-नाणाणि न વિશેષ - ચોથા, આઠમાં અને દશમાં ઉદ્દેશકમાં મUMતિ |
સમ્યકત્વ અને જ્ઞાનનું કથન નહીં કરવું જોઈએ. जहेव एगिदिएसु, पढमो तइयो पंचमोय एक्कगमा, એકેન્દ્રિયની સમાન પ્રથમ, તૃતીય અને પંચમ આ
ત્રણ ઉદેશકોનો પાઠ એક સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org